કરીનાના પેન્ડેન્ટથી વિવાદની આતશબાજી

અભિનેત્રી કરીના કપૂરના એક પેન્ડેન્ટના મુદ્દે વિવાદનો વંટોળ ઉઠ્યો છે. નવાબ પટૌડી પરિવારની માલિકીના આ પેન્ડેન્ટ પર કુરાનની આયાત લખાયેલી છે. કરીનાએ આ પેન્ડેન્ટ પહેરેલાં ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર મૂકતાં જ વાયરલ થયા હતાં.

બે ટોચના ફિલ્મ સ્ટાર્સને હવે વાય પ્લસ સિક્યુરિટી

બોલિવૂડના બે ટોચના ફિલ્મ સ્ટાર્સની સિક્યુરિટી હવે વધારીને વાય પ્લસ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જોકે, આ બે ટોચના સ્ટાર્સ કોણ છે તેની વિગતો જાહેર કરવામાં આવી નથી.

પ્રિયંકા ચોપરાના ભાઈ સિદ્ધાર્થના લગ્ન મુંબઈ ખાતે ધામધૂમથી થયા હતા. પ્રિયંકાએ લગ્નના વરઘોડામાં બ્લ્યૂ ડ્રેસ સાથે મન મૂકીને ડાન્સ કર્યો હતો. સિદ્ધાર્થની...

દક્ષિણ ભારતીય ફિલ્મોના સુપરસ્ટાર નાગાર્જુન અને અભિનેત્રી પત્ની અમલા સહિત અક્કીનેની પરિવારે નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. 

દાદાસાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડસના નામે સરકાર, બેન્ક અને અન્ય સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરવાના આરોપસર બાંદરા પોલીસ સ્ટેશનમાં પિતા-પુત્ર...

પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા મહાકુંભ મેળામાં પવિત્ર સ્નાન કરનારા કરોડો શ્રદ્ધાળુઓમાં ફિલ્મ સ્ટાર્સ પણ જોડાઈ રહ્યા છે. જાણીતી એક્ટ્રેસ એશા ગુપ્તા, વિજય દેવરકોન્ડા...

ગ્લોબલ સ્ટાર બની ચૂકેલી એકટ્રેસ પ્રિયંકા ચોપરા હોલીવૂડ પછી ફરી ઇન્ડિયન સિનેમાં જોવા મળવાની છે. લગભગ નવ વરસ સુધી દર્શકોને રાહ જોવડાવીને તેણે સાઉથના દિગ્દર્શક...

હિના ખાન ત્રીજા સ્ટેજના બ્રેસ્ટ કેન્સર સામે લડી રહી હોવા છતાં પોતાનું કામ સક્રિયપણે કરી રહી છે, એ તો બધા જાણે છે. તાજેતરમાં તેણે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું...

બોલિવૂડના દિગ્દર્શક રામગોપાલ વર્માને ચેક બાઉન્સિંગ કેસમાં દોષિત ઠરાવીને મુંબઇની કોર્ટે ત્રણ મહિનાની જેલની સજા સંભળાવી છે. ઉપરાંત ફરિયાદીને રૂ. 3.72 લાખ...

બહુચર્ચિત બોલિવૂડ અભિનેત્રી મમતા કુલકર્ણીએ વીતેલા સપ્તાહે મહાકુંભમાં ભગવા ધારણ કરી લીધાના સમાચાર અખબારોમાં બહુ જ ચમક્યા હતા. સાથે સાથે જ તેને કિન્નર અખાડાની...

તમિલ બ્રાહ્મણ પરિવારમાં જન્મેલાં અને ચેન્નાઈમાં ઉછરેલાં ભારતીય-અમેરિકન ગાયિકા તથા ઉદ્યોગસાહસિક ચંદ્રિકા કૃષ્ણમૂર્તિ ટંડનને ‘ત્રિવેણી આલ્બમ’ માટે ગ્રેમી...



to the free, weekly Gujarat Samachar email newsletter