ધરમજી જેવું સ્મિત, આકર્ષણ અને ઉષ્મા મળવી દુર્લભઃ બિગ બી

બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને એક ભાવુક બ્લોગ લખીને હી-મેન ધર્મેન્દ્રની વિદાયને લાગણીસભર અંજલિ આપી છે. તેમણે લખ્યું છે કે આ વ્યવસાયમાં તેમના જેવું સ્મિત, આકર્ષણ અને હુંફ મળવી રેર છે. બિગ બીએ તેમના બ્લોગમાં લખ્યું છે, ‘વધુ એક બહાદુર અને વિશાળ...

સેલિના જેટલીએ પતિ સામે ડોમેસ્ટિક વાયોલન્સની ફરિયાદ નોંધાવી

ભૂતપૂર્વ એકસ્ટ્રેસ સેલિના જેટલીએ ઓસ્ટ્રીયન પતિ પીટર હેગ વિરુદ્ધ મુંબઇની અંધેરી કોર્ટમાં ડોમેસ્ટિક વાયોલન્સના કેસમાં ફરિયાદ નોંધાવી છે. પીટર હેગ વિરુદ્ધ ડોમેસ્ટિક વાયેલન્સના કાયદા હેઠળ, ક્રુરતા અને માનસિક શોષણનો આરોપ મૂકાયો છે.

પ્રસિદ્ધ નિર્માતા અને સિનેમેટોગ્રાફર ગંગુ રામસેનું રવિવારે 83 વર્ષની વયે અવસાન થયું છે. તેઓ છેલ્લાં એક મહિનાથી બીમાર હતા. 

બોલિવૂડ સ્ટાર અને રાજકારણ વચ્ચેના સંબંધો ખૂબ જૂના છે. ફિલ્મસ્ટાર્સ રાજકારણમાં જોડાઇને ચૂંટણી જીત્યા છે અને મહત્ત્વના પદ પણ સંભાળ્યાં છે. શત્રુઘ્ન સિંહા,...

બોની કપૂરે દીકરી જ્હાન્વી કપૂરના શિખર પહાડિયા સાથેના સંબંધોનો જાહેર સ્વીકાર કર્યો છે. સાથે જ તેમણે આશા વ્યક્ત કરી છે કે શિખર ક્યારેય જ્હાન્વીનો સાથ નહીં...

પોપ્યુલર ટેલિવિઝન શો ‘તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા’ના પ્રોડ્યુસર અસિત મોદી ફરી એક વખત વિવાદમાં આવ્યા છે. શોમાં મિસીસ રોશન સોઢીનો રોલ કરતી એક્ટ્રેસ જેનિફર...

બીજા સંતાનના જન્મ બાદ અત્યાર સુધી કેમેરાની નજરથી દૂર રહેલી અનુષ્કાએ હવે એક તસવીર શેર કરીને ઝલક બતાવી છે. અનુષ્કા શર્માના ફેન્સ તે રાહ જોઈને બેઠાં છે કે...

સાઉથ એક્ટર સિદ્ધાર્થ અને અદિતિ રાવ હૈદરી લગ્નબંધને બંધાઈ ગયા છે. બંનેએ તેલંગણના શ્રી રંગનાયક સ્વામી મંદિરમાં લગ્ન કર્યા હતા. જોકે હજુ સુધી લગ્નની કોઇ તસવીરો...

સેલિબ્રિટી કપલની યાદીમાં રણબીર કપૂર - આલિયા ભટ્ટની લોકપ્રિયતા ટોચ પર છે. ફિલ્મોની જેમ જ રિયલ લાઈફમાં પણ તેમની જોડી ચાહકોને પસંદ છે. મુંબઈમાં બાંદ્રા ખાતે...

જ્હાન્વી કપૂરનો ઘૂંટણભેર મંદિરનાં પગથિયાં ચઢતો વીડિયો વાયરલ થયો છે. તે કોઈ મનોકામના પૂર્ણ કરવા માટે આ રીતે તિરુપતિ બાલાજી ખાતે દર્શને ગઈ હોવાનું કહેવાય...

રણબીર કપૂર આગામી ફિલ્મ ‘રામાયણ’માં ભગવાન રામની ભૂમિકા ભજવતો જોવા મળશે. આ અંગે અરુણ ગોવિલને પૂછાયું કે શું તેમને લાગે છે કે, રણબીર કપૂર ‘રામ’ના પાત્ર સાથે...

કલા અને સંસ્કૃતિના જતન-સંવર્ધન માટે જાણીતી ભાવનગર નગરી અને પ્રશ્નોરા નાગર જ્ઞાતિએ એક એકથી ચડિયાતા કલાકારો આપ્યા છે. આ બંનેના કલાના વારસાનો સમન્વય સમાન...



to the free, weekly Gujarat Samachar email newsletter