19 વર્ષની દિવ્યા ભારતની પ્રથમ વર્લ્ડ ચેસ ચેમ્પિયન

ભારતની ટીનેજર ચેસ સ્ટાર દિવ્યા દેશમુખે પોતાની કારકિર્દીનું સર્વોચ્ચ શિખર હાંસલ કરીને સોમવારે પોતાના જ દેશની અને ભૂતપૂર્વ ચેમ્પિયન કોનેરુ હમ્પીને હરાવીને ફિડે વિમેન્સ વર્લ્ડ કપ જીતી લીધો હતો. દિવ્યા દેશમુખનો ટાઈ બ્રેકરમાં વિજય થયો હતો. આ ઘટના...

એથ્લેટિક્સઃ બ્રિટનને 28 વર્ષ અગાઉ ગોલ્ડ મળવો જોઇતો હતો, જે હવે આપવામાં આવ્યો

બ્રિટનની પુરુષ રિલે ટીમ (4x400 મીટર)ને લંડન ડાયમંડ લીગ દરમિયાન 1997 વર્લ્ડ ચેમ્પિયનશિપનો ગોલ્ડ મેડલ સત્તાવાર રીતે અપાયો છે. આ સન્માન તેમને અમેરિકન ટીમના ડોપિંગમાં દોષિત ઠર્યા બાદ હવે અપાયો છે. એથેન્સમાં 28 વર્ષ અગાઉ જીતેલ અમેરિકન ટીમનું ટાઈટલ...

ભારતના જમણેરી ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે માત્ર 16 બોલમાં પાંચ વિકેટ ઝડપીને સૌથી ઓછા બોલમાં પાંચ વિકેટ પુરી કરવાના વર્લ્ડ રેકોર્ડની બરોબરી કરી લીધી હતી.

ભારતે એશિયા કપની એકતરફી બનેલી ફાઇનલમાં શ્રીલંકાને કારમો પરાજય આપીને આઠમી વખત એશિયા કપ ટાઇટલ કબજે કર્યું છે. સિરાજે ઝંઝાવાતી બોલિંગને સહારે એક જ ઓવરમાં...

ભારતના ઘાતકી ઝડપી બોલર મોહમ્મદ સિરાજે શ્રીલંકા સામેની એશિયા કપની ફાઈનલમાં યાદગાર પ્રદર્શન કર્યું હતું. સિરાજે મેચમાં જીત બાદ તેને ભેટ મળેલી પ્રાઇસ મની 5 હજાર ડોલરની ઈનામી ૨કમ શ્રીલંકાના ગ્રાઉન્ડ સ્ટાફને દાન કરી હતી.

17 વર્ષીય ડાબોડી ઝડપી બોલર માહિકા ગૌરને 31ઓગસ્ટથી શરૂ થયેલી શ્રીલંકા વિરુદ્ધની સીરિઝ માટે ઈંગ્લેન્ડની ટીમમાં સામેલ કરવામાં આવી છે. જોકે માહિકાની રમતનો...

સમગ્ર વિશ્વમાં ક્રિકેટજ્વર ફેલાઈ રહ્યો છે ત્યારે અમેરિકા પણ શા માટે બાકાત રહે? એક સમયે અમેરિકામાં બેઝબોલ કરતાં પણ વધુ લોકપ્રિય રહેલી ક્રિકેટની રમતનો જાદુ...

વેસ્ટ ઇન્ડિઝ સામે રમાયેલી બીજી ટેસ્ટ મેચના બીજા દિવસે ભારતના અનુભવી બેટ્સમેન વિરાટ કોહલીએ સદી ફટકારીને બે રેકોર્ડ પોતાના નામે કર્યા હતા. 

લાંબો સમય રાહ જોવડાવ્યા બાદ આખરે એશિયા કપ ક્રિકેટ ટૂર્નામેન્ટનો કાર્યક્રમ જાહેર થયો છે. એશિયા કપ 30 ઓગસ્ટથી 17 સપ્ટેમ્બર દરમ્યાન યોજાશે. ટૂર્નામેન્ટમાં...



to the free, weekly Gujarat Samachar email newsletter