દિપ્તી શર્માઃ સિઝનની સૌથી મોંઘી WPL ખેલાડી બની

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની આ તેજતર્રાર ખેલાડીએ બાળપણમાં ગરીબી સહન કરી છે, મહેણાં-ટોણાં સાંભળ્યા છે, પણ આજે જિંદગીના બધા જ અવરોધોને ઓળંગીને વિમેન્સ પ્રીમિયન લીગ (WPL)ની આ સિઝનની સૌથી મોંઘી ખેલાડી બની છે. તેનું નામ છે દીપ્તિ શર્મા. 28 વર્ષની દિપ્તી...

અમદાવાદમાં 6 સ્ટેડિયમ, સ્પોર્ટ્સ હબ, ગેમ વિલેજ આકાર લેશે

કોમનવેલ્થ-2030ની યજમાની અમદાવાદને મળી ચૂકી છે. આ કોમનવેલ્થ ગેમ્સના આયોજન માટે હવે સ્પોર્ટ્સની દુનિયામાં લંડન અને પેરિસને પણ ટક્કર આપવા અમદાવાદ તૈયાર છે. અમદાવાદ પહેલેથી જ વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી વિશ્વવિખ્યાત છે, ત્યારે તેમાં...

ભારતની 25 વર્ષીય બોક્સર નિખત ઝરીને ઈસ્તંબુલમાં યોજાયેલી વર્લ્ડ વિમેન્સ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં 52 કિગ્રા વજન વર્ગમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે....

આઇપીએલ સિઝન-15 જામી છે ત્યારે જ ફરી એક વખત આ ટૂર્નામેન્ટ સટ્ટાબાજી અને મેચ ફિક્સિંગના વિવાદમાં ઘેરાઈ છે. સીબીઆઈએ ઘટસ્ફોટ કર્યો છે કે, દેશમાં સટ્ટેબાજોનું...

ન્યૂઝીલેન્ડ ટીમના ભૂતપૂર્વ સુકાની બ્રેન્ડન મેક્કુલમની ઇંગ્લેન્ડની મેન્સ ટેસ્ટ ટીમના મુખ્ય કોચ તરીકે વરણી કરવામાં આવી છે. છેલ્લા કેટલાક સમયથી ટેસ્ટ ક્રિકેટમાં...

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર એન્ડ્રયુ સાયમન્ડ્સનું ગયા શનિવારે રાત્રે એક ગમખ્વાર કાર અકસ્માતમાં અકાળે નિધન થયું છે. ઓસ્ટ્રેલિયન પોલીસના જણાવ્યા અનુસાર...

હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં ગુજરાત ટાઇટન્સે પ્રથમ સિઝનમાં જ કમાલનું પ્રદર્શન જારી રાખીને આઇપીએલની વધુ એક લીગ મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સને સાત વિકટે હરાવી...

ભારતે ફાઈનલ મુકાબલામાં 14 વખતની ચેમ્પિયન ઇન્ડોનેશિયાને 3-0થી હરાવીને થોમસ કપ બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. થોમસ કપના 73 વર્ષના...

ભારતીય ગોલ્ફર દીક્ષા ડાગરે બ્રાઝિલના સુલમાં રમાયેલી ડેફેલિમ્પિક્સ ગોલ્ફ ઇવેન્ટની ફાઈનલમાં અમેરિકાની એશલિન ગ્રેસને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો છે. મૂકબધિર...

ભારતના ધુરંધર ઓલરાઉન્ડર યુવરાજ સિંઘે ચોંકાવનારો ખુલાસો કરતાં કહ્યું છે કે, ૨૦૦૭ના ટી-૨૦ વર્લ્ડ કપમાં મને જ ભારતીય ટીમનો કેપ્ટન બનાવવાનો હતો. જોકે તે સમયે...

ન્યૂઝીલેન્ડના સ્પિનર એજાઝ પટેલે 2021માં ભારત પ્રવાસ વેળા વાનખેડે સ્ટેડિયમાં રમાયેલી ટેસ્ટ મેચમાં એક જ દાવમાં ઝડપેલી પરફેક્ટ 10 વિકેટ સમયે પહેરેલી ટી શર્ટની...



to the free, weekly Gujarat Samachar email newsletter