દિપ્તી શર્માઃ સિઝનની સૌથી મોંઘી WPL ખેલાડી બની

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની આ તેજતર્રાર ખેલાડીએ બાળપણમાં ગરીબી સહન કરી છે, મહેણાં-ટોણાં સાંભળ્યા છે, પણ આજે જિંદગીના બધા જ અવરોધોને ઓળંગીને વિમેન્સ પ્રીમિયન લીગ (WPL)ની આ સિઝનની સૌથી મોંઘી ખેલાડી બની છે. તેનું નામ છે દીપ્તિ શર્મા. 28 વર્ષની દિપ્તી...

અમદાવાદમાં 6 સ્ટેડિયમ, સ્પોર્ટ્સ હબ, ગેમ વિલેજ આકાર લેશે

કોમનવેલ્થ-2030ની યજમાની અમદાવાદને મળી ચૂકી છે. આ કોમનવેલ્થ ગેમ્સના આયોજન માટે હવે સ્પોર્ટ્સની દુનિયામાં લંડન અને પેરિસને પણ ટક્કર આપવા અમદાવાદ તૈયાર છે. અમદાવાદ પહેલેથી જ વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી વિશ્વવિખ્યાત છે, ત્યારે તેમાં...

આઈપીએલ એક એવી ટૂર્નામેન્ટ છે જ્યાં ટેલેન્ટને તક મળે છે. દર વખતની જેમ આ વખતે પણ આઇપીએલમાં ઝડપી બોલર્સની નવી પેઢી જોવા મળી, જે ભારતીય ટીમમાં સ્થાન મેળવી...

ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર મોઇન અલીએ સંકેત આપ્યો છે કે બ્રેન્ડન મેક્કુલમના કોચિંગ હેઠળ તે ટેસ્ટ ક્રિકેટમાં પાછો ફરી શકે છે. 34 વર્ષીય મોઇન અલીએ ગયા વર્ષે 64...

વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતનું નામ રોશન કરીને પરત ફરનારાં મહિલા બોક્સર્સે તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી. વર્લ્ડ બોક્સિંગ...

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે પાંચ ટી-20 મેચની સીરિઝનો પ્રારંભ થઈ રહ્યો છે. સીરિઝની પ્રથમ મેચ નવમી જૂનથી દિલ્હીમાં રમાશે. આ સીરિઝ તમામ ખેલાડીઓ માટે મહત્ત્વપૂર્ણ...

ઇંગ્લેન્ડે પ્રથમ ટેસ્ટ મેચના ચોથા દિવસે ન્યુઝીલેન્ડને પાંચ વિકેટે હરાવ્યું. આ સાથે જ ટીમે બે મેચની સીરિઝમાં 1-0થી લીડ મેળવી લીધી છે. ટીમને ન્યુઝીલેન્ડ...

ફ્રેન્ચ ઓપન 2022ની મેન્સ સિંગલ્સની એકતરફી બની ગયેલી ફાઇનલમાં રવિવારે સ્પેનના રાફેલ નદાલે આઠમી ક્રમના નોર્વેના કેસ્પર રુડને સીધા સેટમાં હરાવ્યો હતો. આ સાથે...

આઈપીએલની ગુજરાતની ટીમ અને ભારતીય ક્રિકેટ ટીમના મજબૂત ઓલરાઉન્ડર તરીકે જાણીતા થયેલા હાર્દિક પંડયાએ ક્રિકેટની પ્રારંભિક તાલીમ હીરાનગરી સુરતમં લીધી હશે તે...

આઈપીએલમાં ગુજરાત ટાઈટન્સને ચેમ્પિયન બનાવ્યા બાદ હાર્દિક પંડ્યાએ હવે ટી-20 વર્લ્ડ કપ તરફ મીટ માંડી છે. આઈપીએલની ફાઈનલમાં ઓલરાઉન્ડ દેખાવ કરનારા હાર્દિકે...

હાર્દિક પંડ્યાની કેપ્ટન્સી હેઠળની ગુજરાત ટાઈટન્સ ટીમે આઈપીએલની પહેલી જ સિઝનને યાદગાર બનાવતા ચેમ્પિયનનો તાજ જીતી લીધો છે. આ વર્ષે જ આઈપીએલમાં પ્રવેશ મેળવનારી...

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ રવિવારે તમામ અફવાઓને નજર અંદાજ કરીને ઇંગ્લેન્ડના પ્રવાસમાં એક ટેસ્ટ અને સાઉથ આફ્રિકા સામે યોજાનારી પાંચ ટી20...



to the free, weekly Gujarat Samachar email newsletter