HCI દ્વારા ભારતનો નેશનલ સ્પોર્ટ્સ ડે મનાવાયો

ભારતીય હાઈ કમિશન (HCI), લંડન દ્વારા ભારતના નેશનલ સ્પોર્ટ્સ ડે 2025 નિમિત્તે 29 ઓગસ્ટ 2025ના રોજ રિસેપ્શન યોજાયું હતું. હોકીના દિગ્ગજ ખેલાડી મેજર ધ્યાનચંદના જન્મદિન પ્રસંગે દર વર્ષે નેશનલ સ્પોર્ટ્સ ડે મનાવાય છે. આ પ્રસંગે કોમનવેલ્થ ગેઈમ્સ એસોસિયેશન...

ચેતેશ્વર પૂજારાના શાનદાર યોગદાનને બિરદાવતા દિગ્ગજ

ચેતેશ્વર પૂજારાની ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિને ક્રિકેટજગતના દિગ્ગજોએ બિરદાવી છે. 

આઈપીએલ ટી૨૦ ક્રિકેટ લીગમાં ખેલાડીઓની હરાજી થઇ ચૂકી છે અને કેટલાકને અપેક્ષા કરતાં વધારે નાણાં મળ્યા છે તો કેટલાક ક્રિકેટરો એવા પણ છે જેમને ખરીદવામાં ફ્રેન્ચાઇઝી...

અફઘાનિસ્તાનનો મોહમ્મદ નબી આઇપીએલમાં ફ્રેન્ચાઇઝી દ્વારા ખરીદાયેલો પોતાના દેશનો પ્રથમ ક્રિકેટર બન્યો છે. આઇપીએલ-૯માં ચેમ્પિયન સનરાઇઝર્સ હૈદરાબાદે તેને ૩૦...

રમત-રંગ-રોમાંચના ત્રિવેણીસંગમ સમાન ઇંડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની સિઝન-૧૦ માટે સોમવારે યોજાયેલી ક્રિકેટર્સની હરાજીમાં વિદેશના, ખાસ તો ઈંગ્લેન્ડના ખેલાડીઓ...

ભારતીય સુકાની વિરાટ કોહલીને ૨૦૧૬માં કરેલા ધમાકેદાર પ્રદર્શનનું સારું ફળ મળ્યું છે અને તેના જગવિખ્યાત વિઝડન ક્રિકેટર્સ આલ્મેનાકના કવરપેજ પર તેને સ્થાન મળ્યું...

ભારતીય સ્પિનર અશ્વિને બાંગ્લાદેશ સામેની એકમાત્ર ટેસ્ટમાં પ્રવાસી ટીમની પ્રથમ ઈનિંગમાં રહીમને આઉટ કરવાની સાથે કારકિર્દીની ૪૫મી ટેસ્ટમાં ૨૫૦ વિકેટ ઝડપવાની...

કેપ્ટન પાર્થિવ પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાતની ટીમે ૪૧ વખતના ચેમ્પિયન મુંબઇને હરાવી પહેલી વખત રણજી ટ્રોફી ટાઇટલ જીત્યું છે. પાર્થિવ પટેલે કેપ્ટન ઇનિંગ્સ...

ભારતનો ઇંગ્લેન્ડ સામે શ્રેણી વિજય તો થયો જ છે, પરંતુ તે પછી જાહેર થયેલા ટેસ્ટ રેન્કિંગ્સ પણ ભારત માટે ફાયદાકારક રહ્યા છે. આઈસીસી ટેસ્ટ રેન્કિંગ્સમાં બેટ્સમેનની...

ભારતની જૂનિયર હોકી ટીમે રવિવારે ૧૫ વર્ષ જૂના ઈતિહાસનું પુનરાવર્તન કર્યું છે. ભારતે રવિવારે મેજર ધ્યાનચંદ મેદાનમાં રમાયેલા જૂનિયર હોકી વર્લ્ડ કપમાં બેલ્જિયમને...

મુંબઈ ટેસ્ટમાં ઇંગ્લેન્ડને ભારત સામે એક ઇનિંગ્સ અને ૩૬ રનથી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ટેસ્ટ ક્રિકેટના ૧૩૯ વર્ષના ઇતિહાસમાં કોઈ ટીમ પ્રથમ બેટિંગ કરીને...

ભારતીય ટેસ્ટ ટીમે વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી ચોથી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને એક ઇનિંગ અને ૩૬ રને હરાવીને પાંચ મેચની સિરીઝ ૩-૦થી કબ્જે કરી છે. ભારતીય બેટિંગ...



to the free, weekly Gujarat Samachar email newsletter