ટાઈટન્સના ખેલાડીઓ દ્વારા ગુજરાત સ્થાપના દિનની ઉજવણી

આઇપીએલ ફ્રેન્ચાઇઝી ગુજરાત ટાઇટન્સે પણ ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરી હતી. આ દિવસે અમદાવાદમાં મેચ રમવા આવેલી ટીમના ખેલાડીઓ બટાકાવડા, ભજિયા, પાત્રા તથા ફાફડા સહિત ગુજરાતી વાનગીઓનો આનંદ માણવા સાથે ડાંડિયા રાસ પણ રમ્યા હતા.

14 વર્ષના વૈભવ સુર્યવંશીની 35 બોલમાં સદી!

રાજસ્થાન રોયલ્સના ઓપનર વૈભવ સુર્યવંશીએ ક્રિકેટ વિશ્વમાં ધમાકો સર્જતા માત્ર 38 બોલમાં જ 7 ચોગ્ગા અને 11 છગ્ગા સાથે 101 રન ફટકારર્યા છે. આ સાથે જ રાજસ્થાન રોયલ્સે આઈપીએલની તેની મેચમાં ગુજરાત ટાઇટન્સને આઠ વિકેટથી 4.1 ઓવરો બાકી હતી ત્યારે પરાજય...

ક્રિકેટ સાઉથ આફ્રિકા (સીએસએ)ના વાર્ષિક પુરસ્કાર સમારંભમાં ઝડપી બોલર કાંગિસો રબાડાએ વિવિધ કેટેગરીમાં છ એવોર્ડ મેળવીને અનોખી ‘સિક્સર’ ફટકારી છે. તેણે ક્રિકેટર...

રિયો ડી જાનેરોમાં ઓલિમ્પિક ગેમ્સના પ્રારંભ આડે ગણતરીના દિવસો બાકી છે, છતાં હજુ તૈયારીઓ અધૂરી જ છે. આથી વિદેશી ટીમો પરેશાન છે. ખાસ કરીને યુરોપીયન ટીમોને...

ઈંગ્લેન્ડે બોલર્સે કરેલા શિસ્તબદ્ધ પ્રદર્શનની મદદથી બીજી ટેસ્ટ મેચમાં ૩૩૦ રને શાનદાર વિજય મેળવ્યો છે. યજમાન ટીમે અહીં રમાયેલી બીજી ટેસ્ટ મેચના ચોથા દિવસે...

પાંચમી ઓગસ્ટથી શરૂ થઈ રહેલા રિયો ઓલિમ્પિક રમતોત્સવ પહેલાં જ ભારતને જોરદાર મોટો ઝટકો લાગ્યો છે. ૭૪ કિલોગ્રામ વજન વર્ગના રેસલર નરસિંહ યાદવ ડોપિંગ ટેસ્ટમાં...

ભારતના ટોચના જ્વેલિન થ્રોઅર નીરજ ચોપરાએ પોલેન્ડમાં ચાલી રહેલી અંડર-૨૦ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં વર્લ્ડ રેકોર્ડ નોંધાવીને નવો ઇતિહાસ રચ્યો છે. નીરજે...

બોક્સિંગ લેજન્ડ મોહમ્મદ અલીની અંદાજે રૂ. ૫૬૦ કરોડની સંપત્તિની તેની પત્ની સોની અને ત્રણ ભૂતપૂર્વ પત્નીઓ તેમજ નવ સંતાનો વચ્ચે સુમેળતાથી વહેંચણી થઈ ગઈ છે....

વેસ્ટ ઇન્ડિઝ સામેની એન્ટિગુઆ ટેસ્ટના બીજા દિવસે ભારતીય ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલીએ બેવડી સદી નોંધાવીને વિક્રમોની વણઝાર સર્જી છે. તે વિદેશની ધરતી પર બેવડી...

ભારતીય હોકીના દિગ્ગજ અને વિશ્વભરમાં ડ્રિબ્લિંગ માટે જાણીતા મોહમ્મદ શાહિદનું બીમારી બાદ ગુડગાંવ ખાતેની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં નિધન થયું છે. શાહિદના પુત્ર...

દીપિકા પલ્લીકલ કાર્તિકે ભૂતપૂર્વ ચેમ્પિયન જોશના ચિનપ્પાને હરાવીને ૭૩મી સિનિયર રાષ્ટ્રીય સ્ક્વોશ ચેમ્પિયનશિપમાં વિમેન્સ સિંગલ્સ ટાઇટલ જીત્યું છે. પાંચ વર્ષ...



to the free, weekly Gujarat Samachar email newsletter