હવે વન-ડે ટીમનું સુકાન પણ શુભમન ગિલને સોંપાયું

વેસ્ટ ઈન્ડિઝ સામેની સીરિઝ બાદ ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ ખેડનારી ભારતીય ક્રિકેટ ટીમના નિયમિત સુકાની રોહિત શર્માને હટાવીને ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલને વન-ડે ટીમનું નેતૃત્વ સોંપાયું છે. શનિવારે અહીં મળેલી પસંદગી સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. બેઠકમાં...

ઇંગ્લેન્ડના ક્રિસ વોક્સે 15 વર્ષના કરિયરના અંતની જાહેરાત કરી

ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર ક્રિસ વોક્સે 15 વર્ષના શાનદાર કરિયર બાદ નિવૃત્તિની જાહેરાત કરી છે. 36 વર્ષીય વોક્સને એશિઝ સિરીઝની ઈંગ્લેન્ડની ટીમમાં સ્થાન અપાયું નથી. 

ભારતીય ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં એક જ ઇનિંગમાં સૌથી વધુ બોલ રમવાનો રેકોર્ડ નોંધાવનાર ચેતેશ્વર પુજારાએ તેની આવી અસાધારણ ધીરજનું રહસ્ય છતું કરતાં કહ્યું...

ઇંગ્લેન્ડ સામેની ફ્રેન્ડલી ઇન્ટરનેશનલ ફૂટબોલ મેચમાં નિર્ણાયક ગોલ કરીને જર્મન વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમના સભ્ય લુકાસ પોડોલસ્કીએ ઇન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા...

ભારતીય શૂટર અંકુર મિત્તલે પોતાનું શાનદાર પ્રદર્શન જાળવી રાખતા આઈએસએસએફ શોટગન વર્લ્ડ કપની ડબલ ટ્રેપ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો છે. મિત્તલે ફાઈનલમાં વર્લ્ડ...

આગામી ૨૪ જૂનથી શરૂ થઇ રહેલા આઈસીસી મહિલા વર્લ્ડ કપના પ્રથમ દિવસે ડર્બીમાં ભારત યજમાન ઇંગ્લેન્ડ સામે ટકરાશે. આ જ દિવસે બ્રિસ્ટલમાં ન્યૂઝીલેન્ડનો મુકાબલો...

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) અને સુપ્રીમ કોર્ટની કમિટી વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા રચવામાં આવેલી કમિટીની સાથે...

ભારતનાં પૂર્વ બેટ્સમેન સુનિલ ગાવસ્કરે બેંગ્લૂરુ ટેસ્ટ મેચમાં સર્જાયેલા ડીઆરએસ વિવાદમાં ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવન સ્મિથ પર કોઈ કાર્યવાહી ન કરાતાં ઇન્ટરનેશનલ...

ડીઆરએસ વિવાદનો ખૂબ જ નાટકીય અંત આવ્યો છે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) દ્વારા ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ સ્મિથ અને પીટર હેન્ડકોમ્બ સામે ડીઆરએસમાં...

વેસ્ટ ઇન્ડિઝના બેટ્સમેન ડ્વેન સ્મિથે ઇન્ટરનેશનલ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરીછે. ૩૩ વર્ષીય સ્મિથે પાકિસ્તાન સુપર લીગ (પીએસએલ) ટૂર્નામેન્ટની...

પી.વી. સિંધૂ બાદ સાઇના નેહવાલ પણ અહીં રમાતી ઓલ ઇંગ્લેન્ડ બેડમિન્ટન ચેમ્પિયનશીપની વિમેન્સ સિંગલ્સમાં હારી જતાં ભારતના અભિયાનનો અંત આવી ગયો છે. ૧૧ માર્ચે...

રંગાના હેરાથે બીજા દાવમાં ઝડપેલી છ વિકેટની મદદથી શ્રીલંકાએ ઘરઆંગણે - ગાલેમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચના અંતિમ દિવસે બાંગ્લાદેશને ૨૫૯ રનના જંગી માર્જિન હરાવ્યું...



to the free, weekly Gujarat Samachar email newsletter