ખરો રિટાયરમેન્ટ પ્લાન કયો?

જયારે આપણે રિટાયર થવાની વાત વિચારીયે ત્યારે આપણી સામે પહેલો પ્રશ્ન આવે છે - કેટલા પૈસા બચાવ્યા છે? નિવૃત જીવન જીવવા માટે પૂરતા પૈસા છે ખરા? યુટ્યુબ ખોલીને જુઓ, કે ગૂગલ સર્ચ કરો તો તેમાં પણ રિટાયરમેન્ટ કોર્પસ કેટલું હોવું જોઈએ તેને લગતા અનેક...

સરળતાની શક્તિ અને હળવાશની મજા

આજનો સમય સોશિયલ મીડિયાનો છે. લોકો દેખાદેખી કરીને થાકતા નથી. પિઝા ખાય કે કોફી પીવે તો તેનો પણ ફોટો ઇન્સ્ટાગ્રામ પર મૂકે છે. વાળ આડા-અવળા કરીને લોકોની કમેન્ટ માંગે છે. નવા ચપ્પલ, ટીશર્ટ કે પેન્ટ લીધા હોય તો લોકોને બતાવવા આતુર થાય છે. અરે, માત્ર...

કોરોના વાઇરસ માનવજાત સામે આવી ચડેલી અણધારી આફત છે અને તે આપણને કેટલાય પાઠ ભણાવી જાય છે. આમ તો તેજતર્રાર ચાલતી જિંદગીમાં આપણને પોતાની સાથે કે પરિવારના લોકો સાથે બેસીને વાતો કરવાનો સમય મળતો નહોતો. સાથે હોઈએ ત્યારે પણ ટીવી ચાલુ હોય કે બધાય પોતપોતાના...