‘ઈંટની દીવાલ’ તોડવાનો એક પ્રયત્ન અવશ્ય કરવા જેવો છે

થોડા સમય પહેલા નેટફ્લિક્સ પર નવી ફિલ્મ આવી છે: BRICK (બ્રિક) - એટલે કે ઈંટ. આ ફિલ્મમાં અચાનક જ એક યુગલના ઘરની બહાર ઇંટની દીવાલ આવી જાય છે. દરવાજા, બારીઓ અને દીવાલ - બહાર નીકળવાનો દરેક માર્ગ ઈંટની દીવાલથી બંધ થઇ જાય છે. અને આ ઈંટ જેવી તેવી નથી....

તમારી કલ્પનાના ઘોડા ક્યાં દોડે છે?

દરેક વ્યક્તિ પાસે એક અજબ શક્તિ છે - કલ્પનાશક્તિ. આ કલ્પનાશક્તિ જ માણસને વૈવિધ્યને સમજવાની, તેને માણવાની શક્તિ આપે છે. જે વ્યક્તિની કલ્પના ખીલેલી હોય તે હંમેશા ખુશ રહે છે. હાથમાં ચાનો કપ લઈને બેઠા બેઠા જ તે માણસ અમેરિકા ફરી આવે, ચંદ્ર પર ચક્કર...

તર્ક અને લાગણીને કોઈ સંબંધ ખરો? આપણે જે લાગણીઓ અનુભવીએ છીએ તે શું તર્ક આધારિત હોય છે? જેમ કે આપણે કોઈ પર ગુસ્સો કરીએ, તો શું તે તર્ક આધારિત હોય છે? આપણે કોઈને પસંદ કે ના પસંદ કરીએ તો તેની પાછળ કોઈ લોજીક હોય છે?

અવલોકન શક્તિ અંગે શાળામાં એક પાઠ ભણેલા. એક મુલ્લાને અવલોકન કરવાની ટેવ. આસપાસ બનતી ઘટનાઓનું અવલોકન સારી રીતે કરે. એક વખત કોઈ વ્યાપારીનો ઊંટ ખોવાઈ ગયો અને તેણે ઊંટ શોધતા શોધતા મુલ્લાને પૂછ્યું કે શું તમે મારો ઊંટ જોયો છે? મુલ્લા પૂછે છે કે શું...

આઠમી માર્ચથી તબક્કાવાર લોકડાઉન ખુલી રહ્યું છે. ધીમે ધીમે કોરોનાના કેસ ઘટી રહ્યા છે અને વધારેને વધારે લોકો રસીકરણનો લાભ મેળવી રહ્યા છે. ડિસેમ્બરની શરૂઆતથી...

મંગળવારે વસંત પંચમી હતી. સ્વાભાવિક છે કે વસંત પંચમી વિષે ઘણા લોકો નહિ જાણતા હોય. ખાસ કરીને નવી પેઢીના લોકો અને તેમાંય જે લોકો ભારતની બહાર રહ્યા છે તેઓ. વસંત પંચમી વસંત ઋતુ - બહાર - સ્પ્રિંગનું આગમન સૂચવે છે. બીજી રીતે કહીએ તો હોળીની તૈયારી શરૂ...

એક તરફ લંડનમાં બરફ વર્ષા થઇ રહી છે અને લોકોને શ્વેતરંગી ફૂટપાથ, રૂફટોપ અને પાર્ક પ્રફુલ્લિત કરી રહ્યા છે ત્યારે બીજી તરફ લાંબા લોકડાઉન અને કેટલીય રાજકીય,...

ગુજરાતીઓની અનેક ખાસિયત અને તે જગવિખ્યાત. તે પૈકી ત્રણ D તો ખાસ કહેવાય. આ ત્રણ D એટલે ઢોકળા, દાંડિયા અને ધંધો. એવો કોઈ ગુજરાતી ભાગ્યે જ મળશે જેને તમે ઢોકળા,...

ગયા રવિવારે લંડનમાં બરફ પડ્યો - સ્નોફોલ થયો. ક્રિસ્મસથી આપણે લોકો સ્નોફોલની રાહ જોઈ રહ્યા હતા અને આ વર્ષે આવેલી ઠંડીને કારણે આપણને સૌને લાગતું હતું કે...

૨૬મી જાન્યુઆરી આવી રહી છે. ૨૬મી જાન્યુઆરી ૧૯૫૦ના રોજ ભારત પ્રજાસત્તાક દેશ બન્યો. આપણે સ્વતંત્ર તો ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ના રોજ થઇ ગયેલા પરંતુ લોર્ડ માઉન્ટબેટનને...

યુકેમાં લોકોને રસીકરણ શરૂ થઇ ગયું છે. વાંચકોને આતુરતા હશે કે ભારતમાં રસીકરણ ક્યારે શરૂ થવાનું છે. ભારતમાં પણ મીડ-જાન્યુઆરીથી રસીકરણ શરૂ થઇ રહ્યું છે. તેના...

ફરીથી લોકડાઉન લાગી ગયું છે અને કોરોનાના કેસ વધી રહ્યા છે. ફરીથી ઘરમાંથી નીકળવાનું મર્યાદિત થઇ જશે અને વધારે સમય ઘરની અંદર જ રહેવાનું થશે. સાવચેતી રાખજો અને તબિયત સાચવજો. પરંતુ એક વાત મહત્ત્વની છે અને તે નોંધવા જેવી છે. જયારે પ્રધાનમંત્રી બોરિસ...