‘ઈંટની દીવાલ’ તોડવાનો એક પ્રયત્ન અવશ્ય કરવા જેવો છે

થોડા સમય પહેલા નેટફ્લિક્સ પર નવી ફિલ્મ આવી છે: BRICK (બ્રિક) - એટલે કે ઈંટ. આ ફિલ્મમાં અચાનક જ એક યુગલના ઘરની બહાર ઇંટની દીવાલ આવી જાય છે. દરવાજા, બારીઓ અને દીવાલ - બહાર નીકળવાનો દરેક માર્ગ ઈંટની દીવાલથી બંધ થઇ જાય છે. અને આ ઈંટ જેવી તેવી નથી....

તમારી કલ્પનાના ઘોડા ક્યાં દોડે છે?

દરેક વ્યક્તિ પાસે એક અજબ શક્તિ છે - કલ્પનાશક્તિ. આ કલ્પનાશક્તિ જ માણસને વૈવિધ્યને સમજવાની, તેને માણવાની શક્તિ આપે છે. જે વ્યક્તિની કલ્પના ખીલેલી હોય તે હંમેશા ખુશ રહે છે. હાથમાં ચાનો કપ લઈને બેઠા બેઠા જ તે માણસ અમેરિકા ફરી આવે, ચંદ્ર પર ચક્કર...

કોરોનાને કારણે લોકોને ઘરમાં રહેવાનો આદેશ મળી ગયો છે. ભારતમાં અને યુકેમાં બંને જગ્યાએ. ગુજરાત પણ ૩૧ માર્ચ સુધી બંધ કરી દેવાયું છે. ભારતમાં પ્રથમ વખત રેલવે બંધ કરાઈ છે. વિદેશથી ભારત આવતા વિમાનોને અટકાવી દેવાયા છે. અહીં યુકેમાં પણ પ્રાઈમ મિનિસ્ટર...

કોરોનાને કારણે લોકોને ઘરમાં રહેવાનો આદેશ મળી ગયો છે. ભારતમાં અને યુકેમાં બંને જગ્યાએ. ગુજરાત પણ ૩૧ માર્ચ સુધી બંધ કરી દેવાયું છે. ભારતમાં પ્રથમ વખત રેલવે...

કોરોના વાઇરસ માનવજાત સામે આવી ચડેલી અણધારી આફત છે અને તે આપણને કેટલાય પાઠ ભણાવી જાય છે. આમ તો તેજતર્રાર ચાલતી જિંદગીમાં આપણને પોતાની સાથે કે પરિવારના લોકો સાથે બેસીને વાતો કરવાનો સમય મળતો નહોતો. સાથે હોઈએ ત્યારે પણ ટીવી ચાલુ હોય કે બધાય પોતપોતાના...