ચરેવૈતિ ચરેવૈતિ

વડીલો સહિત સહુ વાચક મિત્રો, આદિ માનવનો ક્યાં ઉદ્ભવ થયો તે મુદ્દો ભલે વિવાદનો વિષય નથી. પરંતુ આ જ આદિમાનવ - સદીઓના વ્હાણા વીતવા સાથે - ‘આધુનિક’ બન્યા પછી ક્યાંથી ક્યાં પહોંચી રહ્યો છે તે વિવાદનો નહીં તો પણ ચર્ચાનો વિષય તો જરૂર બનતો રહ્યો છે.

જગતપિતાની વિશ્વવાડી આ માનવપુષ્પે ખીલી રહી માનવમાત્ર પ્રભુના બાળક, ઊંચ નહીં કોઇ નીચ નહીં

વડીલો સહિત સહુ વાચક મિત્રો, આ લેખના મથાળામાં લખેલા શબ્દ ફરી એક વખત ધ્યાનથી વાંચી લો તો... આ શબ્દો - પંક્તિનો જે ભાવ - મર્મ છે તેમાં સનાતન સંસ્કૃતિનો પાયાનો સિદ્ધાંત સમાયેલો છે એમ કહું તો તેમાં લગારેય અતિશ્યોક્તિ નથી, પણ ખાટલે મોટી ખોડ એ છે કે...

વડીલો સહિત સહુ વાચક મિત્રો, આપ સહુ ઓછાવત્તા અંશે કોઇ માહિતી કે વિગત જાણવાનો, જણાવવાનો, વિચારવાનો અને પરિચિત - તો ક્યારેક અપરિચિત - સાથે તેનો વિચારવિનિમય...

વડીલો સહિત સહુ વાચક મિત્રો, આપણા સહુના માનવંતા કિંગ ચાર્લ્સને પ્રોસ્ટેટ કેન્સરનું નિદાન થયાના અહેવાલ આજકાલ ચર્ચાની એરણે ચઢ્યા છે. સારવાર થઇ શરૂ થઇ ગઇ છે,...

વડીલો સહિત સહુ વાચક મિત્રો, ઇસ્ટ લંડનના લેન્ટન વિસ્તારમાં આવેલો નાગ્રેચા હોલ એટલે જાણે ભારતીય સંસ્કાર-સંસ્કૃતિના વારસાનું કેન્દ્રબિંદુ. લેયટનમાં વસતાં...

વડીલો સહિત સહુ વાચક મિત્રો, બ્રિટનમાં હાલ અખબારોમાં તેમજ અન્ય માધ્યમોમાં એક મુદ્દો ચર્ચાના ચોતરે ચઢ્યો છેઃ દેશની કુલ વસ્તીમાં હવે ખ્રિસ્તીઓની બહુમતી રહી...

પ્રા. ચંદ્રકાન્ત પટેલ હવે આપણા આગામી અતિથિ બનશે. અનુભવોનો ઓઘ એમનામાં લહેરાય છે. ખેડૂત પિતા પુરુષોત્તમદાસ અને અક્ષરજ્ઞાનથી વંચિત મા હીરાબહેનના બે પુત્રોમાં મોટા ચંદ્રકાન્તભાઈ અને લઘુબંધુ રમણભાઈ.

વડીલો સહિત સૌ વાચકો, નમસ્કાર... પ્રા. ચંદ્રકાન્ત પટેલ હવે આપણા આગામી અતિથિ બનશે. અનુભવોનો ઓઘ એમનામાં લહેરાય છે. ખેડૂત પિતા પુરુષોત્તમદાસ અને અક્ષરજ્ઞાનથી...

વડિલો સહિત સહુ વાચક મિત્રો, વિશ્વ પ્રવાસી અને અનુભવજન્ય જ્ઞાનના ભંડાર સમાન, ગુજરાતીઓના હરતાફરતા રાજદૂત જેવા પ્રા. ચંદ્રકાન્ત પટેલ હશે હવે આપણા સૌના આગામી...

વડીલો સહિત સહુ વાચક મિત્રો, દેશના અને દુનિયાના રાજકારણમાં ત્રણ સપ્તાહ આંટાફેરા કર્યા બાદ ચાલોને આજે જરા અંતરમનમાં આંટો મારીએ. મારી વાત કરું તો નાનપણથી...

વડીલો સહિત સહુ વાચક મિત્રો, આ લેખમાળામાં ત્રણ લોકતંત્રો - ભારત, બ્રિટન અને અમેરિકાની અગ્નિપરીક્ષા વિશે વિચારવિમર્શ કરી રહ્યા છીએ. ભારત અને બ્રિટન વિશે...



to the free, weekly Gujarat Samachar email newsletter