લોહાણા સમાજ એટલે સંન્નિષ્ઠા, સંગઠન, સેવા દ્વારા સમૃદ્ધિ

વડીલો સહિત સહુ વાચક મિત્રો, આપણી ભાષાના મુઠ્ઠીઊંચેરા સર્જક ઉમાશંકર જોષીની કલમે અવતરેલી રચના ‘ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા...’ સુપ્રસિદ્ધ છે. કવિતાનો નાયક મોકળા પગે ને ખુલ્લા મને કુદરતનો ખોળો ખૂંદવા એટલો તત્પર છે કે તેને ભોમિયાનો સંગાથ પણ...

બીજાના ભલામાં આપણું ભલું, બીજાના સુખમાં આપણું સુખ

વડીલો સહિત સહુ વાચક મિત્રો, આજે નૂતન વર્ષના ત્રીજા દિવસે - પોષી પૂનમના પાવન પર્વે આ કોલમ કંડારાઈ રહી છે. અહીં બ્રિટનમાં બર્ફીલું મોજું ફરી વળ્યું છે ત્યારે ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ફુલગુલાબી ઠંડીના માહોલમાં આદ્યશક્તિ અંબે માતનો...

વડીલો સહિત સહુ વાચક મિત્રો, આપણે વીતેલા સપ્તાહે માંડેલી વાતનો વિષય હતો - ‘અંતિમ પર્વને યથાયોગ્ય વધાવીએ તો!’ જેમાં આપણે આજે પણ હકારાત્મક જીવનશૈલી માટે પ્રેરણારૂપ બની રહેલા પંડિત કે. કા. શાસ્ત્રીજીની વાત કરી. આજે આપણે શાસ્ત્રીજીની વિચારસરણીથી...



to the free, weekly Gujarat Samachar email newsletter