દરેક પ્રશ્નનો ઉકેલ હોય છે, પણ તે માટે દરવાજા ખુલ્લા રાખવા અનિવાર્ય

શું દિલ્હીની ઘટનાથી સમગ્ર પંજાબ કે હરિયાણાને નફરતથી જોવું ઠીક ગણાશે? જવાબ તદ્દન ‘ના’ માં જ હોઈ શકે, હોવો જોઈએ. કારણ સ્પષ્ટ છે. ખેતી વિશેના કાયદાઓ પાછા ખેંચી લેવાની લડત સમજ કે નાસમજને લીધે કરનારા માત્ર કેટલાંક સંગઠન હતાં. સંગઠનોના નેતાઓને પોતાનું...

પ્રજાસત્તાક દિવસઃ પ્રજા, સત્તા, અલગાવ અને આંદોલનો...

ભારતીય પ્રજાસત્તાક દિવસ ઉજવાઇ ગયો, સંકલ્પો અને સમસ્યા છોડતો ગયો છે. તાર્કિક રીતે આ વાત સાચી હોવા છતાં દરેક દેશ, જેણે સ્વતંત્રતા માટે દીર્ઘકાલીન સંઘર્ષ કર્યો હોય અને જેણે પોતાની રાજ્યસત્તાને નાગરિકના અધિકાર અને ફરજ દર્શાવતા રાજ્ય બંધારણ માટે...

ગુજરાતમાં જિલ્લા પંચાયતો - તાલુકા પંચાયતો - નગરપાલિકાઓ અને નગર નિગમો (કોર્પોરેશન)ની ચૂંટણીનો માહોલ છે. અદાલતના ચુકાદાને લીધે દીપોત્સવીના દિવસોમાં જ તેની...

આજે તો એક જ ‘ઇતિહાસબોધ’નું સ્મરણ – જ્યારે તમે લંડનની ભૂમિ પર લોકશાહી દેશના વડા પ્રધાન અને સરકારની સાથે અત્યંત મહત્ત્વની મંત્રણા કરવાના છો ત્યારે - થવું મારા માટે સહજ છે એ તો તમે ય જાણો છો.

આજે તો એક જ ‘ઇતિહાસબોધ’નું સ્મરણ – જ્યારે તમે લંડનની ભૂમિ પર લોકશાહી દેશના વડા પ્રધાન અને સરકારની સાથે અત્યંત મહત્ત્વની મંત્રણા કરવાના છો ત્યારે - થવું...

વર્તમાન ગુજરાત અને ભારત (તેમ જ વિદેશો)ને સમજવા માટે ઉત્તમ પુસ્તકો જાણવા-વાંચવા વર્ગમાં ઉત્સુક વિદ્યાર્થીઓએ આવી યાદી (અને તેની વિગતો) માગી ત્યારે મને જ...

રાજકોટના ક્રિકેટ મેચને પાટીદાર વિરુદ્ધ સરકારમાં ફેરવવાનો ખેલ ચાલ્યો નહીં. આમેય ૨૬ ઓગસ્ટ પછીના પાટીદાર અનામત આંદોલનમાં કોઈ સાતત્ય રહ્યું નથી, હાર્દિકમાં...

ઓક્ટોબર મહિનાની સાથે ગુજરાતનો ‘ઋણાનુબંધ’ છે, કહો કે ભારે લેણું છે એમ કહું તો નવાઈ નહીં લાગે. આ મહિનાએ, અત્યારે અને પૂર્વે કેટકેટલા સાર્વજનિક વિસ્ફોટો પેદા...

હવેના દરેક આંદોલનોની ખાસિયત એ છે કે તેમાં કોઈને કોઈ નવા ‘નેતા’ પેદા થાય છે. લાગણીના, આવેશના મોજાં પર સવાર થઈને કેટલાક દિવસો સુધી તે મીડિયા અને જાહેરજીવન...

પાટીદાર અનામત આંદોલનમાંથી ફંટાયેલી મહત્ત્વની વાત તો પોલીસે આચરેલા જુલમની છે. દરેક આંદોલન વખતે આવી ફરિયાદોનો ખડકલો થાય છે. ૧૯૫૬ની આઠમી ઓગસ્ટે અમદાવાદના...

ગુજરાતમાં પાટીદારોએ કરેલી અનામતની માગણીનાં આંદોલનનો પડઘો વિદેશવાસી ગુજરાતીઓમાં ના પડે તો જ નવાઈ. ગુજરાત અને ગુજરાતીઓએ સર્વત્ર પોતાની સંવેદનશીલતા જાળવી રાખી છે. અમેરિકામાં કેટલાક ગુજરાતીઓએ એકઠા થઈને અપીલ બહાર પાડી છે અને લંડનમાં ‘ગુજરાત સમાચાર’-‘એશિયન...