બર્મિંગહામઃ અર્ધબધિર પેન્શનર મહિલા સતિન્દર ખોલીને મોટા અવાજે સતત ભાંગડા મ્યુઝિક વગાડી પડોશીઓને ત્રાસ પહોંચાડવા અને પર્યાવરણ સુરક્ષા કાયદાના ભંગ બદલ £૪૦૦નો દંડ અને £૧,૭૪૭ કોર્ટખર્ચ અને £૪૦ વિક્ટિમ ચાર્જ ચુકવવા આદેશ કરાયો હતો.
વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ ઈલોન મસ્ક માટે નફો જ સર્વોપરી હોય તેવું જણાય છે. તેઓ સોશિયલ મીડિયા દ્વારા પ્રોપગેન્ડા ફેલાવવાની સાથે ચૂંટણી ફંડ (ડોનેશન) દ્વારા સરકારી નીતિઓ બદલવામાં પણ માહિર છે. સેટેલાઈટ દ્વારા ઇન્ટરનેટ આપતા સ્ટારલિંક પ્રોજેક્ટનું...
આ સવાલ હમણાં વૈશ્વિક સમીક્ષાની ટીવી ચેનલ પરની ચર્ચામાં આવ્યો હતો. એન્કરને પણ ખબર નહોતી, પછી બિચારા ઈરાન-ઘટનાના નિષ્ણાત ગણાતા પ્રોફેસરને ક્યાંથી ખબર હોય કે આ ભારતીય ક્રાંતિકારની સમાધિ ઇરાનના શિરાઝ નગરમાં આવી છે અને સેંકડો નાગરિકો તેની માનતા માનવા...
બર્મિંગહામઃ અર્ધબધિર પેન્શનર મહિલા સતિન્દર ખોલીને મોટા અવાજે સતત ભાંગડા મ્યુઝિક વગાડી પડોશીઓને ત્રાસ પહોંચાડવા અને પર્યાવરણ સુરક્ષા કાયદાના ભંગ બદલ £૪૦૦નો દંડ અને £૧,૭૪૭ કોર્ટખર્ચ અને £૪૦ વિક્ટિમ ચાર્જ ચુકવવા આદેશ કરાયો હતો.
બર્મિંગહામઃ બેપરવા મોટરચાલક નસીબ ઈલાહીએ શેફિલ્ડ કાર અકસ્માતમાં ૧૪ વર્ષની તરુણી જસ્મીન ચાનને કચડી નાખી હતી. સ્કૂલગર્લ જસ્મીને આ અકસ્માતમાં તેની મિત્રને ધક્કો મારી બચાવી લીધી હતી, પરંતુ તે ખુદ શિકાર બની ગઈ હતી.
લેસ્ટરઃ યુકેમાં રહેવાસ માટે છેતરપીંડીથી પાસપોર્ટ અને ડ્રાઈવિંગ લાયસન્સ મેળવનાર ૫૦ વર્ષીય કેલવિન્દરસિંહ બસરાને લેસ્ટર ક્રાઉન કોર્ટે બે મહિનાની જેલની સજા ફરમાવી છે.

બર્મિંગહામઃ ક્રિસમસના સમયમાં મીડો રોડ, હાર્બોર્નના ૫૦ વર્ષીય બલજિતસિંહની હત્યા કરવાનો આરોપ મૂકાયેલા ૩૨ વર્ષના સ્ટુઅર્ટ મિલરશિપની કિંગ્સવિનફોર્ડથી ધરપકડ...

અમદાવાદઃ યુકેસ્થિત પ્રતિષ્ઠિત સાપ્તાહિક અખબારો ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ તેમ જ ‘સંપદ’ (સાઉથ એશિયન આર્ટ્સ ઓર્ગેનિઝેશન)ના સહકારમાં ‘ઈન્સ્પાયર્ડ બાય...
કોલકતાઃ મહાનગરમાં રહેતા આદિત્ય મુરારી નામના ભાઈએ ૧૯૮૨માં વિશ્વના સૌથી લાંબા નખનો વિક્રમ સજર્યો હતો. એ વખતે તેમની બધી જ આંગળીઓના નખ કુલ ૧૮૦ ઈંચની લંબાઈ ધરાવતા હતા. જોકે એ પછી તેમણે નખ કપાવી નાખવા પડયા. ત્રણ-ચાર વર્ષ પછી ફરીથી તેમને નખ વધારવાનું...

ડિજીટલ ટેકનોલોજીએ સમાજમાં જબરજસ્ત પરિવર્તન આણ્યું છે. ફોટોગ્રાફી ક્ષેત્રે તો જાણે ક્રાંતિ જ સર્જાઇ છે. ડિજીટલ કેમેરાના આગમનથી વિવિધ ક્ષેત્રે તસવીરનો વપરાશ...
લંડનઃ જગવિખ્યાત સેલિબ્રિટી અને આંતરરાષ્ટ્રીય રમતવીરો તેમના ખાસ અંગ માટે તોતિંગ રકમનો વીમો ઉતારતા હોય છે એ તો સહુ કોઇ જાણે છે, પરંતુ કોઈ વ્યક્તિની જીભનો ૯.૫ કરોડ રૂપિયાનો વીમો લેવામાં આવે તો? બ્રિટનની ખ્યાતનામ કંપની ટેટલી ટીએ તેના ટી-બ્લેન્ડર...
મોસ્કોઃ તમે પ્લેન ટેઇક-ઓફ્ફ થવાની રાહમાં સીટબેલ્ટ બાંધીને બેઠા હો અને અચાનક પાઇલટ એનાઉન્સ કરે કે પ્લેનની બ્રેક જામ થઇ ગઇ હોવાથી તમારે પ્લેનમાંથી નીચે ઉતરીને તેને ધક્કો મારવો પડશે તો?! તમને કદાચ માન્યામાં નહીં આવે પણ રશિયામાં આવી જ ઘટના બની છે. રશિયાના...

બર્મિંગહામના મોઝલી ખાતે રહેતા શ્રી ચીમનલાલ પાંવે લખેલી નવલકથા ‘લોટ કે આજા મેરે મીત’નું ગયા વર્ષે ઓકટોબર માસમાં બર્મિંગહામ ગુજરાતી લીટરરી સોસાયટી દ્વારા...