
‘પપ્પાએ જે સંગીત સાધના દાયકાઓ સુધી કરી એને આવી રીતે, આટલા મોટા સ્ટેજ પરથી બિરદાવવામાં આવે અને એના અમે સાક્ષી બનીએ, એ આનંદની અનુભૂતિ શબ્દોમાં વ્યક્ત થાય...
જરાસંઘ પોતે જેલ સુપરિન્ટેન્ડન્ટ રહી ચૂક્યા હતા. આ બંગાળી લેખકે એક સરસ નવલકથા લખી હતી, મૂળ બંગાળીમાં, તેનું ગુજરાતી ભાષાંતર ‘ઉજળા પડછાયા, કાળી ભોંય’ નામે થયું હતું. એક કથિત નક્સલી બ્રિટિશ મહિલા મેરી ટેલર (તેનો ગુનો એટલો જ હતો કે તે અભ્યાસ માટે...
અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલે દેશની એકતા માટે આપેલા પ્રશંસનીય યોગદાનને સહુ કોઇ જાણે છે, પરંતુ બહુ ઓછા લોકો એ વાત જાણે છે કે રાષ્ટ્રહિતાર્થે તેમણે સ્વાસ્થ્યની પણ પરવા કરી નહોતી. સરદારશ્રીને આંતરડાંની અને કબજિયાતની બીમારી વર્ષોથી હતી,...

‘પપ્પાએ જે સંગીત સાધના દાયકાઓ સુધી કરી એને આવી રીતે, આટલા મોટા સ્ટેજ પરથી બિરદાવવામાં આવે અને એના અમે સાક્ષી બનીએ, એ આનંદની અનુભૂતિ શબ્દોમાં વ્યક્ત થાય...

ચૈત્રી નવરાત્રિમાં જગતજનની મા ભગવતીનું સ્મરણ કરીને દુષ્ટાત્માઓનો નાશ કરવા માટે દેવીને જગાડવામાં આવે છે. પ્રત્યેક નર-નારી કે જેઓ દેવીમાં આસ્થા ધરાવે છે...

માતાનો પ્રેમ, ત્યાગ અને તપસ્યા સામે આપણે ગમે તે કરીએ તે ઓછું જ છે. આપણને આ સુંદર દુનિયામાં લાવનાર અને માણસ બનાવનાર તે માતા પ્રત્યે સન્માન અને પ્રેમ વ્યક્ત...

ચૈત્રી નવરાત્રિ (આ વર્ષે 22 - 30 માર્ચ) પર્વે જગતજનની મા ભગવતીનું સ્મરણ કરીને દુષ્ટાત્માઓનો નાશ કરવા માટે દેવીને જગાડવામાં આવે છે. પ્રત્યેક નર-નારી કે...

મન... બે અક્ષરનો જ એક શબ્દ, પરંતુ એનો વ્યાપ અગાધ અને એની શક્તિ અમાપ. આ મન જો ધારે તો એક વિચારમાત્રથી સર્જન પણ કરે અને વિસર્જન પણ કરે. કથા સત્સંગમાં એક...

વાત મારી જેને સમજાતી નથી; એ ગમે તે હોય ગુજરાતી નથી..! ખલીલ ધનતેજવીના આ શબ્દો ખરેખર સચોટ છે. માતૃભાષા એટલે મા પાસેથી બાળકને મળેલી સૌથી પહેલી બોલી કે ભાષા....

‘અમે અહીં આવ્યા છીએ, પરત જઈશું તો પરિવાર માટે ગીફ્ટમાં શું લઈ જઈએ?’ સહજભાવે વાતચીતમાં એક મહિલાને પુછ્યું તો જવાબ મળ્યો કે, ‘યહાં કા કોસા સિલ્ક બહોત ફેવરિટ...
આજકાલ લગ્નની મૌસમ ભરપૂર ચાલી રહી છે. દરેક ઘરમાં બે-ચાર લગ્નકંકોત્રી તો આવી જ હોય. લગ્નમાં જવાનું એટલે અનેકવિધિ અને કાર્યક્રમોમાં જવાનું. જેવી જેની સગવડ અને રૂચિ, તદઅનુસાર લગ્નના કાર્યક્રમો યોજાતા રહે. છેલ્લા એક–બે દાયકાથી તો હવે આખોયે લગ્ન ઉત્સવ...

મહાશિવરાત્રી ભગવાન શંકરના પૂજનનું આ સૌથી મોટું પર્વ છે. એવું માનવામાં આવે છે કે મહા વદ ચૌદશ (આ વર્ષે 18 ફેબ્રુઆરી) એટલે કે મહાશિવરાત્રીના દિવસે ભગવાન શંકરનું...