સ્ટાર્મરનો અંત ઘણો નજીક છે?

‘સન્માનીય’ એન્જેલા રેનેર, ડાબેરી લેબર્સની સ્વનિયુક્ત રાણીએ તેમણે કેવી રીતે રિયલ એસ્ટેટ સોદામાં ટેક્સ ચૂકવવાનું ટાળ્યું હતું તે દર્શાવતા પુરાવાઓ બહાર આવ્યા ત્યારે કલંકિત હાલતમાં હોદ્દો છોડવાની ફરજ પડી હતી. ટેક્સચોરી  થઈ હોવાના પુરાવા બહાર આવ્યા...

‘જૂનું ઘર ખાલી કરતાં...’

પહેલી તારીખથી છાપાં બંધ કરવાના છે, ગાયનું દૂધ લાવનારા ભાઈને ના કહેવાની છે, ઈસ્ત્રીના કપડાં લઈ જનારનો કે ગાડી સાફ કરનારનો છેલ્લો હિસાબ ચૂકતે કરવાનો છે... આ અને આવા અનેક કામો યાદ આવતા ગયા, પૂરા કરતા ગયા, કારણ કે પાછલા 14 વર્ષોથી જ્યાં રહેતા હતા...

‘કોઈ કોઈને હેપ્પી ન્યુ યર ના કહે તો એમનું વર્ષ સારું ના જાય?’ એક ભાઈએ આવી જીજ્ઞાસા પ્રગટ કરી. વાસ્તવમાં પરસ્પર શુભકામના પાઠવવામાં જે ભાવ ભળેલો છે એ ભાવ શુભત્વનો છે, સામેની વ્યક્તિ ખુશ રહે, રાજી રહે, એમના કામો પૂરાં થાય એ માટે શુભકામના છે. આપણે...

આર્ય સંસ્કૃતિ પ્રમાણે નૂતન વર્ષનો શુભારંભ કારતક સુદ એકમથી થાય છે, પણ સાંપ્રત સમયે બહુજનવર્ગ ફર્સ્ટ જાન્યુઆરીથી નૂતન વર્ષના આગમનની ઉજવણી - ન્યૂ યર સેલિબ્રેશન...

અમેરિકાના કેલિફોર્નિયામાં આવેલ રેડવુડ નામના વૃક્ષોની ઊંચાઈ 300-350 ફિટ હોય છે. આ વૃક્ષો એવી જગ્યાએ છે કે જ્યાં એક વર્ષમાં 70,000થી વધુ ભૂકંપ આવે છે. અર્થાત્...

સૂઝ, સેવા, સંપ અને સમર્પિત ભક્તિની પીઠિકા પર બેઠું છે સ્વામિનારાયણ નગર. અદ્ભૂત છે આ સર્જન. વિશ્વની માનવસર્જિત 21મી સદીની અજાયબીઓનો કદાચ આનાથી આરંભ ગણવો...

યુટ્યુબના સીઈઓ સુજૈનનાં માતા એસ્થર વોજસ્કીનું માનવું છે કે બાળકોની સફળતા માટેની પૂર્વશરત છે તેમનામાં શિસ્તબદ્ધતા. એસ્થર વોજસ્કી જાણીતાં અમેરિકી પત્રકાર...

એક એવો પરિવાર, જ્યાં ભલે એસી હોય કે ન હોય, પણ અંતરમાં ટાઢક હોય. એક એવું કુટુંબ, જ્યાં ભલે બધા પાસે મોબાઈલ હોય કે ન હોય, પણ સૌના હૃદય અને મન એકબીજા સાથે...

ગુજરાતના નડિયાદ શહેરમાં 31 ઓક્ટોબર 1875માં ઝવેરભાઈ અને લાડબાઈને ત્યાં વલ્લભભાઈ પટેલનો જન્મ થયો. જોકે, આ જન્મતારીખ વલ્લભભાઈએ સ્વીકારેલી છે. તેમની સાચી જન્મતારીખ...

પુષ્પ પોતાની સુવાસ કોઈને આપે અને કોઈકને ન આપે એવું ક્યારેય નથી થતું. તે પોતાના સંસર્ગમાં આવનાર પ્રત્યેકને સુવાસિત કરે છે. સરિતા કોઈ પણ પ્રકારના ભેદભાવ...

એક જગ્યાએ હજારો માણસોનો મેળો ભરાયો હતો. લોકો આનંદથી મેળાના આકર્ષણોને નિહાળી રહ્યા હતા. એ આનંદ વચ્ચે એક અંધ વ્યક્તિ હાથમાં દિલરુબા લઈને નિરાશ વદને બેઠો...

ઇજિપ્તના શર્મ એલ શેખ ખાતે 6 થી 18 નવેમ્બર વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આયોજિત વધુ એક ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સ સીઓપી27નું આયોજન  થયું છે. ભારતના પર્યાવરણ...



to the free, weekly Gujarat Samachar email newsletter