18 વર્ષ પછી IPOની સંખ્યા પહેલી વાર 100ને પાર

કેલેન્ડર વર્ષ 2025માં 18 વર્ષ પછી મેઇન બોર્ડ આઈપીઓ ક્ષેત્રે નવો રેકોર્ડ સર્જાયો છે. 2007 પછી પહેલી વાર ઇનિશિયલ પબ્લિક ઓફર (આઈપીઓ)ની સંખ્યા 100ને વટાવી જવાની તૈયારીમાં છે. આ વર્ષે કંપનીઓએ ઇશ્યૂ દ્વારા રૂ. 1.7 લાખ કરોડથી વધુ એકત્ર કર્યા છે. 

રસિક કંટારિયા કેન્યાના પ્રથમ ડોલર બિલિયોનર

FMB કેપિટલ હોલ્ડિંગ્સના સહસ્થાપક રસિક કંટારિયા કેન્યાના પ્રથમ બિલિયોનર બની ગયા છે. FMB  કેપિટલ હોલ્ડિંગ્સમાં જોરદાર ઉછાળો આવવા સાથે રસિક કંટારિયાના હિસ્સાનું મૂલ્ય 1 બિલિયન ડોલરને પાર પહોંચી જવાથી આફ્રિકન બિઝનેસના ઈતિહાસમાં અભૂતપૂર્વ ફાઈનાન્સિયલ...

પૂર્વ સ્પાઈસ ગર્લઅને ફેશન ડિઝાઈનર વિક્ટોરિયા બેકહામ વોલસેન્ડમાં આવેલી ટાયનેસાઈડ ફિશ એન્ડ ચીપ શોપ સામે કાનૂની કાર્યવાહી કરવા વિચારી રહી છે. ટાયનેસાઈડ ફિશ...

સુપરમાર્કેટ ટેસ્કો સોમવાર, ઓગસ્ટથી તેના યુકેના સ્ટોર્સમાં પાંચ પેન્સની સિંગલ યુઝ કેરિયર બેગ્સનું વેચાણ બંધ કરશે પરંતુ, તેના બદલે ૧૦ પેન્સની કિંમતની લાંબો...

ગુજરાત સ્ટેટ કાઉન્સિલના વડા ડો. પરમ શાહને ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (FICCI UK)ના નવા ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પૂર્વ ડાયરેક્ટર...

વિશ્વમાંથી પોલિયો નાબૂદ કરવાની દિશામાં યુકે અગ્રેસર બની રહ્યું હોવાની જાહેરાત કરતા ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ સેક્રેટરી પ્રીતિ પટેલે જણાવ્યું હતું કે પાકિસ્તાન,...

ભારતની આર્થિક રાજધાની મુંબઈ શ્રેષ્ઠ તકોની ભૂમિ તરીકે પણ ઓળખાય છે. રેસિડેન્શિયલ પ્રોપર્ટીના ભાવની દ્રષ્ટિએ મુંબઈ ભારતના ૧૦ ટોચના શહેરો પૈકીનું એક છે અને...

ફોર્ચ્યુન ગ્લોબલ ૫૦૦ લિસ્ટની અદ્યતન આવૃતિમાં ૪૦ ટકા પ્રમાણ સાથે એશિયન કંપનીઓનો દબદબો રહ્યો છે. રેવન્યુના આધારે કંપનીઓને ક્રમાંકિત કરતી યાદીમાં એશિયામાં આવેલી ૧૯૭ કંપનીનો સમાવેશ થયો છે, જેમાં સાત કંપની ભારતીય છે. આના પરિણામે નોર્થ અમેરિકા અને...

બ્રેક્ઝિટ પછી યુકેની સરહદો ઈયુ નાગરિકોના માઈગ્રેશન માટે પાંચ વર્ષ એટલે ૨૦૨૨ સુધી ખુલ્લી રાખવા મુદ્દે ઈયુતરફીઓ અને ઈયુવિરોધીઓ વચ્ચે સમાધાન થયું છે. સરકારમાં...

બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (BBC) દ્વારા સૌથી વધુ વેતન મેળવતા કર્મચારીઓની યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં પુરુષોની સંખ્યા વધુ છે. નવા રોયલ ચાર્ટરના...

ડો. રેમી રેન્જર CBE એ ભપકાદાર શૈલીમાં પોતાના ૭૦મા જન્મદિનની ઉજવણી કરી હતી. લંડનના પાર્ક લેનમાં ગ્રોવનર હાઉસ હોટેલમાં આ વિશેષ દિવસને ઉજવવા ૮૦૦થી વધુ મહાનુભાવો...

ભારતીય બેન્કો પાસેથી આશરે ૯,૦૦૦ કરોડ રૂપિયાની લોન ઓળવી યુકેમાં જઈ બેઠેલા લિકર કિંગ વિજય માલ્યાને તેમની ગેરહાજરીમાં સજા કરી શકાય નહિ તેમ ભારતીય સુપ્રીમ...



to the free, weekly Gujarat Samachar email newsletter