અમેરિકા-ચીન રેસિપ્રોકલ ટેરિફ 90 દિવસ સ્થગિત રાખવા સંમત

અમેરિકા અને ચીન બંને દેશો તાજેતરમાં એકબીજા પર લાદેલા રેસિપ્રોકલ ટેરિફને 90 દિવસ સુધી સ્થગિત રાખવા સંમત થયા છે. આ સમયગાળામાં બંને દેશ વેપાર વિવાદ ઉકેલવા અને ટ્રેડ ડીલ કરવાનો પ્રયત્ન કરશે. હાલમાં બંને દેશો તેમણે એકબીજા સામે લીધેલા પગલાંને લઈને...

મૂડીઝની પાકિસ્તાનને ચેતવણીઃ ભારતને છંછેડશો તો તમે પોતે જ બરબાદ થઈ જશો

પહલગામમાં આતંકી હુમલા બાદ જે રીતે ભારતે પાકિસ્તાન વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે પાકિસ્તાનને પરિણામ ભોગવવા તૈયાર રહેવાથી માંડીને આતંકીઓ વિરુદ્ધ સજ્જડ...

નવી દિલ્હીઃ મોદી સરકારે સરકારી સ્ટીલ કંપની સ્ટીલ ઓથોરિટી ઓફ ઇંડિયા (‘સેઇલ’)નો પાંચ ટકા હિસ્સો રૂ. ૮૩ના તળિયાના ભાવે વેચીને જાહેર સાહસોના ડિસઇન્વેસ્ટમેન્ટની દિશામાં પહેલું પગલું ભર્યું છે. આ વેચાણથી કેન્દ્રને રૂ. ૧૫૦૦થી ૧૭૦૦ કરોડ મળવાનો અંદાજ...



to the free, weekly Gujarat Samachar email newsletter