એપલ 6 કરોડ આઇફોનનું ઉત્પાદન હવે ભારતમાં કરશે

અમેરિકા અને ચીન વચ્ચે જારી ટેરિફ વોરનો ફાયદો ભારતને મળે તેવા ઉજળા સંકેતો મળી રહ્યા છે. એપલ આગામી વર્ષે અમેરિકા માટે બનનારા તમામ આઇફોનનું એસેમ્બલિંગ ચીનથી હટાવીને ભારતમાં કરવાની યોજના બનાવી રહ્યું છે. અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની સખ્તાઈને...

જો કોઈ દેશ અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરશે તો અમે બદલો લઈશુંઃ ચીનની ચીમકી

અમેરિકા સાથે વિવિધ દેશોના સંભવિત ટ્રેડ ડીલથી ચીન નારાજ છે. ચીનના વિદેશ મંત્રાલયે સોમવારે એક નિવેદન જારી કરીને કહ્યું કે જો ટ્રમ્પ ટેરિફથી બચવા માટે અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરનારા દેશો દ્વારા ચીનના વેપાર હિતોને નુકસાન પહોંચાડવામાં આવશે.

ન્યૂ યોર્કઃ વિશ્વના સૌથી વધુ બિલિયોનેર અમેરિકામાં વસે છે, જ્યારે આ યાદીમાં ભારત ચોથા સ્થાને છે. બીજા અને ત્રીજા ક્રમે ચીન અને જર્મની આવે છે. જોકે વિશ્વના...

સાણંદઃ ગુજરાતના મહાનગર અમદાવાદના સીમાડે આવેલું સાણંદ દેશના ઓટોમોબાઈલ હબ તરીકે ઝડપભેર વિકસી રહ્યું છે. જે ઝડપે વિકાસ થઇ રહ્યો છે તે જોતાં સાણંદ એશિયા-પેસિફિક...

ન્યૂ યોર્કઃ રિલાયન્સ જૂથના મોભી મુકેશ અંબાણીએ સતત આઠમા વર્ષે સૌથી ધનિક ભારતીય તરીકેનું ગૌરવ જાળવ્યું છે. તેમની નેટવર્થ ૨૧ બિલિયન યુએસ ડોલર થાય છે. જ્યારે...

કોલકતા, આણંદઃ સમગ્ર એશિયામાં ડેરી ઉદ્યોગ ક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવતું અમુલ દૂધના ઉત્પાદનમાં વધારો કરવા અને નવી મિલ્ક પ્રોસેસિંગ ક્ષમતા વિકસાવવા માટે...

જેટ એરવેઝ દ્વારા ગયા મહિને રેડિસન બ્લુ હોટેલ ખાતે યોજાયેલ શાનદાર સમારોહમાં વિખ્યાત સાઉથોલ ટ્રાવેલ્સને સતત સાતમી વખત 'બેસ્ટ અોવરઅોલ એજન્ટ'નો એવોર્ડ એનાયત કરાયો હતો.

મુંબઇઃ ભારતે પ્રથમ વખત વિશ્વમાં સૌથી વધારે બિલિયોનેર પેદા કરનારા ટોચના ત્રણ દેશોની યાદીમાં સ્થાન મેળવ્યું છે. હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ-ઇન્ડિયા ૨૦૧૫ની યાદીમાં...

જયપુરઃ રાજસ્થાનમાં દેશનો સૌથી મોટો સોલર પાર્ક સ્થાપવામાં આવશે. આ માટે અદાણી એન્ટરપ્રાઇસિઝે રાજસ્થાનમાં રાજ્ય સરકાર સાથે કરાર કર્યો છે. અદાણી ગ્રૂપ આવતાં ૧૦ વર્ષમાં અંદાજિત રૂ. ૪૦,૦૦૦ કરોડના રોકાણ સાથે ૧૦,૦૦૦ મેગાવોટ ક્ષમતા ધરાવતો પ્લાન્ટ સ્થાપશે.

સાન ફ્રાન્સિસ્કોઃ વિશ્વખ્યાત એપલ કંપનીએ ઓક્ટોબરથી ડિસેમ્બર ૨૦૧૪ના ક્વાર્ટરમાં રેકોર્ડબ્રેક નફો કરી વેપારઉદ્યોગના માંધાતાઓને આશ્ચર્યચકિત કરી દીધા છે.

ચેન્નઇઃ કેરળમાં સોનાનો વિપુલ ભંડાર સચવાયેલો છે કોઇ એવું કહે તો?! માન્યામાં ન આવે ને... પણ આ વાત સો ટચના સોના જેટલી સાચી છે. કેરળમાં ગોલ્ડ લોન આપનારી ત્રણ કંપનીઓ પાસે દુનિયાના કેટલાક દેશો કરતા પણ વધારે સોનાનો જથ્થો છે.



to the free, weekly Gujarat Samachar email newsletter