એપલ 6 કરોડ આઇફોનનું ઉત્પાદન હવે ભારતમાં કરશે

અમેરિકા અને ચીન વચ્ચે જારી ટેરિફ વોરનો ફાયદો ભારતને મળે તેવા ઉજળા સંકેતો મળી રહ્યા છે. એપલ આગામી વર્ષે અમેરિકા માટે બનનારા તમામ આઇફોનનું એસેમ્બલિંગ ચીનથી હટાવીને ભારતમાં કરવાની યોજના બનાવી રહ્યું છે. અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની સખ્તાઈને...

જો કોઈ દેશ અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરશે તો અમે બદલો લઈશુંઃ ચીનની ચીમકી

અમેરિકા સાથે વિવિધ દેશોના સંભવિત ટ્રેડ ડીલથી ચીન નારાજ છે. ચીનના વિદેશ મંત્રાલયે સોમવારે એક નિવેદન જારી કરીને કહ્યું કે જો ટ્રમ્પ ટેરિફથી બચવા માટે અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરનારા દેશો દ્વારા ચીનના વેપાર હિતોને નુકસાન પહોંચાડવામાં આવશે.

નવી દિલ્હીઃ ગંભીર સ્થિતિમાંથી પસાર થઈ રહેલી એર ઇન્ડિયાને સુપ્રીમ કોર્ટે ચેતવણી આપી છે કે જો તે પોતાની હાલત સુધારવા માટે તાત્કાલિક કોઈ પગલા નહીં લે તો તેને પ્રાઇવેટ એરલાઇન્સની સામે શરણે જવું પડશે. કોર્ટે એ પણ કહ્યું છે કે એર ઇન્ડિયાને પોતાના...

અમદાવાદઃ પોટેટો વેફર દ્વારા પેપ્સીકો જેવી મલ્ટીનેશનલ કંપનીની પણ ઊંઘ ઉડાવી દેનાર બાલાજી વેફર્સ હવે ફ્રેન્ચ ફ્રાઇઝ ક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવતી મેકેન ફૂડ્સને પડકાર ફેંકવાની તૈયારીમાં છે. બાલાજી ગ્રૂપ ભારતીય બજારમાં ફ્રેન્ચ ફ્રાઇઝ અને બટાટાની...

નવી દિલ્હીઃ મોદી સરકારે સરકારી સ્ટીલ કંપની સ્ટીલ ઓથોરિટી ઓફ ઇંડિયા (‘સેઇલ’)નો પાંચ ટકા હિસ્સો રૂ. ૮૩ના તળિયાના ભાવે વેચીને જાહેર સાહસોના ડિસઇન્વેસ્ટમેન્ટની દિશામાં પહેલું પગલું ભર્યું છે. આ વેચાણથી કેન્દ્રને રૂ. ૧૫૦૦થી ૧૭૦૦ કરોડ મળવાનો અંદાજ...



to the free, weekly Gujarat Samachar email newsletter