જયપુરઃ રાજસ્થાનમાં દેશનો સૌથી મોટો સોલર પાર્ક સ્થાપવામાં આવશે. આ માટે અદાણી એન્ટરપ્રાઇસિઝે રાજસ્થાનમાં રાજ્ય સરકાર સાથે કરાર કર્યો છે. અદાણી ગ્રૂપ આવતાં ૧૦ વર્ષમાં અંદાજિત રૂ. ૪૦,૦૦૦ કરોડના રોકાણ સાથે ૧૦,૦૦૦ મેગાવોટ ક્ષમતા ધરાવતો પ્લાન્ટ સ્થાપશે.
ભારત સરકારે આર્થિક સુધારાઓની દિશામાં એક મોટું પગલું ભરતાં ગુડ્સ એન્ડ સર્વીસ ટેક્સ - જીએસટી સ્લેબમાં ઘટાડાની તૈયારી શરૂ કરી છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહના અધ્યક્ષપદે આજે મળેલી ગ્રૂપ ઓફ મિનિસ્ટર્સની બેઠકમાં જીએસટીને પાંચ અને અઢાર ટકાના માત્ર...
દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ લિમિટેડ તેના ટેલિકોમ બિઝનેસ જિયો ઇન્ફોકોમને શેરબજારમાં લિસ્ટ કરવાની તૈયારી કરી રહી છે.
જયપુરઃ રાજસ્થાનમાં દેશનો સૌથી મોટો સોલર પાર્ક સ્થાપવામાં આવશે. આ માટે અદાણી એન્ટરપ્રાઇસિઝે રાજસ્થાનમાં રાજ્ય સરકાર સાથે કરાર કર્યો છે. અદાણી ગ્રૂપ આવતાં ૧૦ વર્ષમાં અંદાજિત રૂ. ૪૦,૦૦૦ કરોડના રોકાણ સાથે ૧૦,૦૦૦ મેગાવોટ ક્ષમતા ધરાવતો પ્લાન્ટ સ્થાપશે.
સાન ફ્રાન્સિસ્કોઃ વિશ્વખ્યાત એપલ કંપનીએ ઓક્ટોબરથી ડિસેમ્બર ૨૦૧૪ના ક્વાર્ટરમાં રેકોર્ડબ્રેક નફો કરી વેપારઉદ્યોગના માંધાતાઓને આશ્ચર્યચકિત કરી દીધા છે.
ચેન્નઇઃ કેરળમાં સોનાનો વિપુલ ભંડાર સચવાયેલો છે કોઇ એવું કહે તો?! માન્યામાં ન આવે ને... પણ આ વાત સો ટચના સોના જેટલી સાચી છે. કેરળમાં ગોલ્ડ લોન આપનારી ત્રણ કંપનીઓ પાસે દુનિયાના કેટલાક દેશો કરતા પણ વધારે સોનાનો જથ્થો છે.
અમદાવાદઃ ઉત્તર ગુજરાતના કલોલમાં આવેલી કંપની સિન્ટેક્સ ઈન્ડસ્ટ્રીઝ પીપાવાવ પોર્ટ નજીક ૨૦૧૭-૧૮ સુધીમાં ટેક્સટાઈલ પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપશે. આ જાહેરાત કરતા...
મુંબઈઃ ટાટા અને સિંગાપોર એરલાઈન્સ વચ્ચેના સંયુક્ત સાહસરૂપે શરૂ થયેલી વિસ્તારા એરલાઇન્સે ટિકિટનું વેચાણ શરૂ કર્યું હોવાનું ટ્રાવેલ એજન્સીઓના એક્ઝિક્યુટિવ્સે...
જામનગરઃ ‘સૌરાષ્ટ્રના પેરિસ’ જામનગરની ઓળખ સમાન વિખ્યાત ‘જામનગર-બાંધણી’ને જિયોગ્રાફિલ ઇન્ડિકેશન (જીઆઇ) ટેગ મળી છે. જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝે...
મુંબઈઃ ભારતની ટોચની આઇટી કંપની ઇન્ફોસિસના સહસ્થાપકોએ લગભગ રૂ. ૬,૫૦૦ કરોડમાં કંપનીના ૩.૩ કરોડ શેર વેચ્યા છે. શેરવેચાણ બાદ હવે નારાયણ મૂર્તિ અને નંદન નિલેકણી...
નવી દિલ્હીઃ છેલ્લા લાંબા સમયથી ભારે મંદીનો સામનો કરી રહેલા ભારતના રિઅલ એસ્ટેટ સેક્ટર માટે સારા સમાચાર છે. સરકારે રિઅલ એસ્ટેટ ક્ષેત્રે સીધા વિદેશી મૂડીરોકાણ (એફડીઆઇ)ને આકર્ષવા માટે નિયમોમાં વધુ છૂટછાટો જાહેર કરી છે.
મુંબઈ: ‘ભારતના વોરન બફેટ’ તરીકે જાણીતા દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા માને છે કે આગામી ૧૫ વર્ષમાં નેશનલ સ્ટોક એક્સ્ચેન્જ (એનએસઇ)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ...
અમદાવાદઃ પોટેટો વેફર દ્વારા પેપ્સીકો જેવી મલ્ટીનેશનલ કંપનીની પણ ઊંઘ ઉડાવી દેનાર બાલાજી વેફર્સ હવે ફ્રેન્ચ ફ્રાઇઝ ક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવતી મેકેન ફૂડ્સને...