પ્રાઇમરી માર્કેટમાં ઓગસ્ટ ક્રાંતિઃ ડઝનથી વધુ કંપનીઓ ભારતીય બજારમાંથી રૂ. 25000 કરોડ ઊભા કરશે

આગામી મહિનો ભારતના પ્રાઈમરી માર્કેટ માટે ધમધમતો રહેશે. ઝેપ્ટો, દુહોમ ફાઈનાન્સ, શિપરોકેટ સહિત એક ડઝનથી વધુ કંપનીઓ આઈપીઓ લાવી રહી છે. આ કંપનીઓ આઈપીઓ દ્વારા કુલ અંદાજે 25,000 કરોડથી વધુનું ભંડોળ ઊભું કરશે. મર્ચન્ટ બેન્કર્સના જણાવ્યા અનુસાર, આ ઈશ્યૂમાં...

ધોની હવે માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સના બ્રાન્ડ એમ્બેસેડર

જ્વેલરી ક્ષેત્રે દેશવિદેશમાં મોખરાનું નામ ધરાવતી માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જોડાયેલા દિગ્ગજ ભારતીય ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીને આવકારતા ગ્રૂપના ચેરમેન એમ.પી. અહમ્મદ, મેનેજિંગ ડિરેક્ટર (ઇંડિયા ઓપરેશન્સ) ઓ. એશર, મેનેજિંગ...

ટ્વિટર (વર્તમાન નામ એક્સ)ના પૂર્વ સીઇઓ પરાગ અગ્રવાલ સહિત ચાર ટોચના પૂર્વ અધિકારીઓએ એક્સના વર્તમાન માલિક એલન મસ્ક પર 128 મિલિયન ડોલર (અંદાજે 1,000 કરોડ...

એસબીઆઈના તાજેતરમાં પ્રકાશિત રિપોર્ટમાં ભારતમાં ગરીબ ઘટી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. હવે ક્રિસિલના રિપોર્ટમાં દેશના ઝડપી વિકાસ દરના આધાર પર અંદાજ મૂકવામાં...

વિશ્વભરના ક્રિકેટરો પર નાણાંનો વરસાદ કરતી ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ટી-20 ભારતીય ક્રિકેટ બોર્ડ માટે પણ સોનાના ઈંડા આપતી મરઘી સમાન સાબિત થઈ રહી છે....

ભારતના ઈલેક્ટ્રોનિક ઉદ્યોગે લગભગ દસ વર્ષ પહેલા નિર્ધારિત લક્ષ્યાંક સફળતાપૂર્વક હાંસલ કર્યો છે. આ અંગેની માહિતી ઈન્ડિયા સેલ્યુલર એન્ડ ઈલેક્ટ્રોનિક્સ એસોસિએશન...

શેરબજારમાં તેજીને પગલે આઈપીઓ એટલે કે પ્રાઈમરી માર્કેટમાં પણ જબરદસ્ત તેજી જોવા મળી છે. ઢગલાબંધ કંપનીઓએ લિસ્ટિંગ કરાવ્યું છે અને હજી અનેક કંપનીઓ લાઇનમાં...

ભારત અને ચાર યુરોપીય દેશો સ્વિટ્ઝર્લેન્ડ, નોર્વે, આઇસલેન્ડ અને લિટનસ્ટેઇનના બનેલા યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન (ઈએફટીએ) વચ્ચે દ્વિપક્ષીય વ્યાપારને વેગવંતો...

બ્લેકબર્નસ્થિત ઈજી ગ્રૂપના માલિકો ઝૂબેર અને મોહસીન ઈસા વચ્ચે સંપત્તિની વહેંચણીની વાટાઘાટો ચાલી રહી છે. મોટાભાઈ મોહસીન તેમના પેટ્રોલ સ્ટેશન સામ્રાજ્યમાં...

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સર્વેસર્વા મુકેશ અને નીતા અંબાણીના નાના પુત્ર અનંતની ત્રણ દિવસની પ્રિ-વેડિંગ ઉજવણીમાં દેશવિદેશમાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવોથી માંડીને...

અનંત અંબાણીના પ્રિ-વેડીંગ કાર્યક્રમમાં અનંત અંબાણીએ ભાવુક સ્પીચ આપી હતી. તેમણે તેમના પરિવાર અને રાધિકાના પરિવારનો ખાસ આભાર માન્યો હતો. તેમજ તેમના પ્રેરણાસ્ત્રોત...



to the free, weekly Gujarat Samachar email newsletter