અમેરિકા-ચીન રેસિપ્રોકલ ટેરિફ 90 દિવસ સ્થગિત રાખવા સંમત

અમેરિકા અને ચીન બંને દેશો તાજેતરમાં એકબીજા પર લાદેલા રેસિપ્રોકલ ટેરિફને 90 દિવસ સુધી સ્થગિત રાખવા સંમત થયા છે. આ સમયગાળામાં બંને દેશ વેપાર વિવાદ ઉકેલવા અને ટ્રેડ ડીલ કરવાનો પ્રયત્ન કરશે. હાલમાં બંને દેશો તેમણે એકબીજા સામે લીધેલા પગલાંને લઈને...

મૂડીઝની પાકિસ્તાનને ચેતવણીઃ ભારતને છંછેડશો તો તમે પોતે જ બરબાદ થઈ જશો

પહલગામમાં આતંકી હુમલા બાદ જે રીતે ભારતે પાકિસ્તાન વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે પાકિસ્તાનને પરિણામ ભોગવવા તૈયાર રહેવાથી માંડીને આતંકીઓ વિરુદ્ધ સજ્જડ...

એર ઇન્ડિયાએ યુરોપિયન એવિયેશન કંપની એરબસ અને અમેરિકી કંપની બોઇંગ સાથે કરેલા ડીલનું કદ વધી રહ્યું છે. અત્યાર સુધી એ જ વાત સામે આવી હતી કે એર ઇન્ડિયાએ એરબસ...

ભારત અને સિંગાપોરની સરકારોએ બંને દેશના લોકો વચ્ચેના વ્યવહારોનો સેતુ મજબૂત કરવાના હેતુ સાથે મંગળવારથી રિયલ ટાઇમ પેમેન્ટ સિસ્ટમ યુપીઆઇ સેવા શરૂ કરી છે. બંને...

રિસર્ચ ફર્મ હિન્ડનબર્ગના રિપોર્ટ પછી અદાણી ગ્રૂપના શેરોમાં જોવા મળેલા ધબડકા અંગે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા નિષ્ણાતોનાં...

વિશ્વના જાણીતા રોકાણકાર જ્યોર્જ સોરોસે અદાણી મુદ્દે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સાંકળતું અને ભારતીય લોકશાહીને લગતું નિવેદન આપીને મોટો વિવાદ ઊભો કર્યો...

 ગોદરેજ પ્રોપર્ટીઝ લિમિટેડે મહાન ફિલ્મ કલાકાર, દિગ્દર્શક અને નિર્માતા રાજ કપૂરનો મુંબઈના ચેમ્બુર સ્થિત બંગલો ખરીદી લીધો છે. હવે કંપની ત્યાં રૂ. 500 કરોડના...

માઇક્રોસોફ્ટ અને ગૂગલ બાદ હવે યુ-ટ્યૂબના સીઈઓ પદે પણ એક ભારતીય આરૂઢ થયા છે. યુ-ટ્યૂબના સીઈઓપદે મૂળ ભારતીય-અમેરિકન નીલ મોહનની પસંદગી કરાઇ છે. માઇક્રોસોફ્ટ...

જમ્મુ-કાશ્મીરના પેટાળમાંથી લિથિયમનો 6 મિલિયન ટનનો વિશાળ ભંડાર મળ્યો છે. કાશ્મીરના રેયાસી જિલ્લાના સલાલ-હાઇમાના વિસ્તારમાંથી આ જથ્થો મળ્યો છે. આ શોધથી ઇલેક્ટ્રિક...

નાણાપ્રધાન નિર્મલા સીતારામને 2023-24 માટેનું બજેટ રજૂ કર્યુ છે. આ બજેટમાં મહિલા, યુવા, નોકરિયાત ને સિનિયર સિટિઝનનો ખાસ ખ્યાલ રખાયો છે. આ બધાની વચ્ચે ખાસ...

નાણાવર્ષ 2023-24 માટેના કેન્દ્રીય બજેટમાં સંરક્ષણ બજેટ 12.95 ટકા વૃદ્ધિ સાથે 5.25 લાખ કરોડથી 5.94 લાખ કરોડ રૂપિયા કરાયું છે. સૈન્ય નવા ફાઈટર જેટ્સ, સબમરીન્સ...



to the free, weekly Gujarat Samachar email newsletter