એપલ 6 કરોડ આઇફોનનું ઉત્પાદન હવે ભારતમાં કરશે

અમેરિકા અને ચીન વચ્ચે જારી ટેરિફ વોરનો ફાયદો ભારતને મળે તેવા ઉજળા સંકેતો મળી રહ્યા છે. એપલ આગામી વર્ષે અમેરિકા માટે બનનારા તમામ આઇફોનનું એસેમ્બલિંગ ચીનથી હટાવીને ભારતમાં કરવાની યોજના બનાવી રહ્યું છે. અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની સખ્તાઈને...

ભારત અને પાક. બન્નેના નેતાને ઓળખું છું, તેઓ ઉકેલ જાતે શોધી લેશેઃ ટ્રમ્પ

જમ્મુ-કાશ્મીરના પહલગામ ખાતે થયેલા આતંકવાદી હુમલાને પગલે ભારત પાકિસ્તાન અને આતંકવાદીઓ વિરુદ્ધ કડક પગલાં લઇ રહ્યું છે. પાકિસ્તાન પણ તેથી ચોંકી ગયું છે તેવા સમયે પ્રમુખ ટ્રમ્પે બન્ને દેશો વચ્ચે વધી રહેલી તંગદિલીને મુદ્દે પ્રતિક્રિયા આપી છે. તેમણે...

અમેરિકાની પ્રતિષ્ઠિત જ્યોર્જ વોશિંગ્ટન યુનિવર્સિટી હિન્દુ અને બૌદ્ધ ધર્મના ધાર્મિક ચિહ્ન સ્વસ્તિક પર પ્રતિબંધ મૂકવાનું વિચારે છે. 

૧૯૮૪માં દિલ્હીમાં થયેલાં રમખાણોને કેલિફોર્નિયાની સ્થાનિક ધારાસભાએ ‘વાંશિય નરસંહાર’ ગણાવીને હજારો શીખોના બળાત્કાર, શારીરિક ત્રાસ અને હત્યા માટે તત્કાલીન ભારત સરકારને જવાબદાર ગણાવી છે.

ન્યૂ યોર્કઃ ટાઇમ મેગેઝિન દ્વારા થયેલા એક ઓનલાઇન સર્વેક્ષણમાં વિશ્વના સૌથી પ્રભાવશાળી ૧૦૦ લોકોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ...

મંદિરની આવકનો ઉપયોગ પોતાના અંગત શોખ પૂરા કરવા અને મની લોન્ડરિંગ તેમ જ બેંક સાથે છેતરપિંડી કરનાર જ્યોર્જિયાના એક મંદિરના ભારતીય પૂજારી આરોપીને ૨૭ વર્ષની જેલ સજા થઇ છે. 

એસોસિએશન ઓફ ઇન્ડિયન અમેરિકન્સ ઓફ નોર્થ અમેરિકા (AIANA) દ્વારા ૩૧ જુલાઈથી ૨ ઓગસ્ટ દરમિયાન ન્યૂ જર્સીમાં ‘ચલો ગુજરાત કોન્કલેવનું આયોજન થયું છે.’ એસોસિએશન ઓફ ઇન્ડિયન અમેરિકન્સ ઓફ નોર્થ અમેરિકા (AIANA) દ્વારા ૩૧ જુલાઈથી ૨ ઓગસ્ટ દરમિયાન ન્યૂ જર્સીમાં...



to the free, weekly Gujarat Samachar email newsletter