‘મારી પ્રેસ સેક્રેટરીનો ચહેરો અત્યંત સુંદર અને હોઠ મશીનગન જેવા...’

પ્રમુખ ટ્રમ્પની જીભે ફરી લોચો માર્યો છે. પેન્સિલ્વાનિયામાં સભામાં સરકારના આર્થિક એજન્ડા વિશે વાત કરતા મુખ્ય મુદ્દો ભુલીને 28 વર્ષીય પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટના સૌંદર્યના મ્હોંફાટ વખાણ કરવા લાગતાં લોકો આશ્ચર્યચકિત થઇ ગયા હતા. 

યુએસમાં વૃદ્વો સાથે છેતરપિંડીના કેસમાં ગુજરાતીને 7.5 વર્ષની જેલ

પાંચ રાજ્યોમાં વૃદ્ધો સહિત 11 લોકો સાથે છેતરપિંડી બદલ 38 વર્ષીય ભારતીય નાગરિકને 90 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. ન્યાયાધીશે 20 લાખ ડોલરથી વધુ વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો હતો, એમ ન્યાય વિભાગે બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું.

આતંકવાદને નાણાકીય સહાયનો વિરોધ કરવા રચાયેલી યુએસની સંસ્થાના કાર્યકારી સચિવ એડમ ઝુબિને તાજેતરમાં કહ્યું હતું કે, પાકિસ્તાન પોતાની સરકારમાં સક્રિય કેટલાક તત્ત્વો અને આઈએસઆઈ જેવી ગુપ્તચર એજન્સીઓ દ્વારા પાકિસ્તાનમાં સક્રિય તમામ આતંકી સંગઠનો વિરુદ્ધ...

ટ્રમ્પની દીકરી ઈવાન્કાના હિંદુ મંદિરોમાં દિવાળી ઉજવવાના સમાચારો તાજેતરમાં વહેતા થયા છે. ટ્રમ્પ પણ ભારતીયો અને હિંદુ સમુદાયની પ્રશંસા કરે છે છતાં ઘણાં ભારતીય...

અમેરિકાના કસ્ટમ્સ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ અમેરિકન પ્રદેશ પ્યુર્ટો રિકોમાં ગેરકાયદેસર પ્રવેશ કરવાનો પ્રયાસ કરવા બદલ આઠ ભારતીયોની ૧૫મીએ ધરપકડ કરી છે. યુએસ સુરક્ષા અધિકારીઓને ભારત અને ડોમિનિક રિપબ્લિકના દસ્તાવેજો ન ધરાવતાં ૧૧ લોકો પશ્ચિમી કાંઠે...

ગુજરાતનું ધોળાવીરા, પાકિસ્તાનનું મોહેંજો દડો, વગેરે સ્થળોએ વસતી સિંધુ ખીણની પ્રજાએ ૭૦૦ વર્ષ સુધી કોઈ યુદ્ધ કર્યું ન હતું. અમેરિકી સાયન્સ મેગેઝીન ન્યુ સાયન્ટીસ્ટમાં આ પ્રમાણેનો દાવો સંશોધક એન્ડ્ર્યુ રોબિન્સને કર્યો છે. 

સોજિત્રાના ડેમોલ ગામના વતની રવિ પટેલ પરિવાર સાથે ઘણા વર્ષોથી અમેરિકાના ઓહાયોમાં રહે છે. ૧૪મીએ તેમનો ૧પ વર્ષીય પુત્ર સની પટેલ સ્કૂલેથી સાઉથ ટ્રેલર રોડ પર...

ન્યૂ જર્સીનાં એડિસન ખાતે રિપબ્લિકન હિંદુ કોએલિશન દ્વારા ૧૫મી ઓક્ટોબરે આયોજિત એન્ટિ-ટેરરિઝમ ચેરિટી ઇવેન્ટને સંબોધતાં અમેરિકી પ્રમુખપદની ચૂંટણીમાં રિપબ્લિકન...

અમેરિકાએ ઉરીમાં પાકિસ્તાન પ્રેરિત ત્રાસવાદી હુમલાને સીમા પારનો ત્રાસવાદ ગણાવ્યો હતો. અને તેનો બદલો લેવા ભારતે કરેલી સર્જિકલ સ્ટ્રાઈકને ટેકો આપતાં ૧૩મી ઓક્ટોબરે કહ્યું કે, ભારતને આત્મરક્ષાનો અધિકાર છે. દરેક દેશને તેમનું પોતાનું રક્ષણ કરવાનો અધિકાર...

અમેરિકાના ઓરેગન રાજ્યમાં રહેતી ભારતીય મળની ૧૩ વર્ષની વિદ્યાર્થિની અનુષ્કા નાઇકનવરેએ એક એવી બેન્ડેજની શોધ કરી છે જે પોતે જ બતાવશે કે, ઘા રુઝાયો છે કે નહીં. તેની...

અમેરિકાનાં પ્રમુખપદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પનો વિખ્યાત કેસિનો ટ્રમ્પ તાજમહેલ બંધ થવાના સમાચાર છે. આ કેસિનો બંધ થવાને કારણે આશેર ૩૦૦૦ લોકો પોતાની નોકરી...

અમેરિકામાં વસી રહેલા ટોચના ૪૦૦ ધનવાનોની ફોર્બ્સ દ્વારા બહાર પડેલી યાદીમાં ભારતીય મૂળના સિમ્ફની ટેક્નોલોજીના સ્થાપક રોમેશ વાધવાણી, આઉટસોર્સીંગ ફર્મ સિન્તેલના ભરત અને નિરજ દેસાઈ, એરલાઇન અગ્રણી રાકેશ ગંગવાલ, ઉદ્યોગસાહસિક જોન કપૂર તેમજ સિલિકોન વેલી...



to the free, weekly Gujarat Samachar email newsletter