‘મારી પ્રેસ સેક્રેટરીનો ચહેરો અત્યંત સુંદર અને હોઠ મશીનગન જેવા...’

પ્રમુખ ટ્રમ્પની જીભે ફરી લોચો માર્યો છે. પેન્સિલ્વાનિયામાં સભામાં સરકારના આર્થિક એજન્ડા વિશે વાત કરતા મુખ્ય મુદ્દો ભુલીને 28 વર્ષીય પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટના સૌંદર્યના મ્હોંફાટ વખાણ કરવા લાગતાં લોકો આશ્ચર્યચકિત થઇ ગયા હતા. 

યુએસમાં વૃદ્વો સાથે છેતરપિંડીના કેસમાં ગુજરાતીને 7.5 વર્ષની જેલ

પાંચ રાજ્યોમાં વૃદ્ધો સહિત 11 લોકો સાથે છેતરપિંડી બદલ 38 વર્ષીય ભારતીય નાગરિકને 90 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. ન્યાયાધીશે 20 લાખ ડોલરથી વધુ વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો હતો, એમ ન્યાય વિભાગે બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું.

યુએસમાં આવેલા ફ્લોરિડાના આંતરરાષ્ટ્રીય વિમાની મથકે સાતમીએ એક હુમલાખોરે ગોળીબાર કરતાં પાંચ લોકો માર્યા ગયા હતા અને ૮ને ઇજા થઈ હતી. બેગેજ વિસ્તારમાં ગોળીબાર...

શલભકુમાર, નિકી હેલી અને પ્રીત ભરારા બાદ હવે નવા અમરેકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વધુ એક ભારતીયને મહત્ત્વની જવાબદારી સોંપી છે. ટ્રમ્પે ભારતીય મૂળના રાજ...

પાકિસ્તાન આતંકવાદના મુદ્દે તેના બેવડાં ધોરણો માટે જાણીતું છે. વળી વર્ષોથી અમેરિકી સરકારો પણ આ બેવડાં ધોરણોને પોષતી આવી છે. પરિણામે પાકિસ્તાને આતંકવાદના...

Wayfairના ૪૨ વર્ષીય સહસ્થાપક અને સીઈઓ નીરજ શાહ નજીકના ભવિષ્યમાં તેમની કંપનીને ઘર-ઘરની મુખ્ય બ્રાન્ડ બનાવવા ઉત્સુક છે. ભારતીય અમેરિકન ઉદ્યોગપતિ શાહ કંપનીની...

પોપ્યુલર વોટ જીત્યા બાદ પણ રાષ્ટ્રપતિની ચૂંટણી હારનારાં હિલેરી ક્લિન્ટને ચોથી જાન્યુઆરીએ બોલેલું ફોક કરીને કહ્યું હતું કે, રિપબ્લિકન ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્ર...

બોલીવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા આઠમી જાન્યુઆરીએ ગોલ્ડન ગ્લોબ્સ ૨૦૧૭ એવોર્ડ્સ સમારંભમાં એક એવોર્ડ માટે પ્રેઝન્ટર બનશે. પ્રિયંકા ચોપરાએ આ અગાઉ  વર્ષ ૨૦૧૬ના...

શહેરના પોલીસ કમિશનરે શીખ પોલીસ અધિકારીઓને ફરજ દરમિયાન પાઘડી પહેરવાની મંજૂરી આપતી જાહેરાત કરી છે. આ પાઘડી વાદળી રંગની હશે અને તેના પર NYPDનું પ્રતીક હશે. વધુમાં NYPD ના ધાર્મિક સભ્યો અડધા ઈંચ સુધી દાઢી પણ રાખી શકશે. NYPD માં ૧૬૦ શીખ ફરજ બજાવે...

યોગના આગવા સ્વરૂપ તરીકે આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત વિક્રમ યોગાના સ્થાપક ૭૦ વર્ષીય વિક્રમ ચૌધરી લોસ એન્જલસમાં જાતીય સતામણીનો કેસ હારી જતા તેમને વિશ્વભરના...

હન્ટિંગ્ટન બીચ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી ૧૬ વર્ષીય ગુજરાતી જાનુ પટેલે કેલિફોર્નિયાના લોંગ બીચ ટેરેસ સેન્ટરમાં યોજાયેલી એક સ્પર્ધામાં ‘મિસ કેલિફોર્નિયા ટીન...

અમેરિકાના વરાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ૨૦૧૬ના પ્રતિષ્ઠિત એવોર્ડ ‘ટાઇમ પર્સન ઓફ ધ યર’ જાહેર થયા છે. વિખ્યાત મેગેઝિનના આવતા મહિનાના કવરપેજ પર તેમની તસવીર પ્રસિદ્ધ થશે. મેગેઝિને ટ્રમ્પને ‘પ્રેસિડેન્ટ ઓફ ધ ડિવાઇડેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા?’ ગણાવ્યા...



to the free, weekly Gujarat Samachar email newsletter