પાક. હવે ‘દલાલી’ વસૂલવા મેદાનેઃ અમેરિકા પાસે રૂ. 96 હજાર કરોડ માગ્યા

ઈરાન-અમેરિકા વાટાઘાટોમાં મધ્યસ્થ બનેલું પાકિસ્તાન હવે તેનો આર્થિક ફાયદો ઉઠાવવાની પેરવીમાં લાગી ગયું છે. પાકિસ્તાને અમેરિકા પાસે રૂ. 96 હજાર કરોડની મદદ માગી છે.

ભારત સહિત 17 દેશો ઉપર 10 ટકા ટેરિફઃ આ ફોર્સ્ડ લેબરનો આરોપ

અમેરિકાએ ફોર્સ્ડ લેબર (બળજબરીપૂર્વકના શ્રમ)થી બનેલા ઉત્પાદનોની આયાત પર કડક વલણ દાખવતાં ભારત સહિત 17 દેશોમાંથી આવતા માલસામાન ઉપર સેક્શન 301 હેઠળની તપાસ બાદ વધુ 10 ટકા ટેરિફ નાખવાની જાહેરાત કરી છે. આ નવા ટેરિફ તાત્કાલિક અસરથી અમલમાં આવી ગયા છે....

૧૯૮૪માં દિલ્હીમાં થયેલાં રમખાણોને કેલિફોર્નિયાની સ્થાનિક ધારાસભાએ ‘વાંશિય નરસંહાર’ ગણાવીને હજારો શીખોના બળાત્કાર, શારીરિક ત્રાસ અને હત્યા માટે તત્કાલીન ભારત સરકારને જવાબદાર ગણાવી છે.

ન્યૂ યોર્કઃ ટાઇમ મેગેઝિન દ્વારા થયેલા એક ઓનલાઇન સર્વેક્ષણમાં વિશ્વના સૌથી પ્રભાવશાળી ૧૦૦ લોકોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ...

મંદિરની આવકનો ઉપયોગ પોતાના અંગત શોખ પૂરા કરવા અને મની લોન્ડરિંગ તેમ જ બેંક સાથે છેતરપિંડી કરનાર જ્યોર્જિયાના એક મંદિરના ભારતીય પૂજારી આરોપીને ૨૭ વર્ષની જેલ સજા થઇ છે. 

એસોસિએશન ઓફ ઇન્ડિયન અમેરિકન્સ ઓફ નોર્થ અમેરિકા (AIANA) દ્વારા ૩૧ જુલાઈથી ૨ ઓગસ્ટ દરમિયાન ન્યૂ જર્સીમાં ‘ચલો ગુજરાત કોન્કલેવનું આયોજન થયું છે.’ એસોસિએશન ઓફ ઇન્ડિયન અમેરિકન્સ ઓફ નોર્થ અમેરિકા (AIANA) દ્વારા ૩૧ જુલાઈથી ૨ ઓગસ્ટ દરમિયાન ન્યૂ જર્સીમાં...

વર્ષ ૨૦૦૫માં પાંચ મહિલાઓ સાથે સેક્સ સબંધિત ગુના આચરવા બદલ યુએસના ન્યૂ જર્સી સ્ટેટમાં કોર્ટે ભારતીય-અમેરિકનને ૪૬ વર્ષની સજા ફટકારી છે. 

વોશિંગ્ટનઃ ગુજરાતી-અમેરિકન પૂર્વી પટેલને કન્યા ભ્રૂણહત્યાના કેસમાં દોષિત ઠરાવીને ૨૦ વર્ષ કેદની સજા ફરમાવાઇ છે. ઈન્ડિયાનામાં સાઉથ બેન્ડના જજે ગત સપ્તાહે...



to the free, weekly Gujarat Samachar email newsletter