અમેરિકાનાં સિએટલમાં ગેરકાયદે ઘૂસેલા ૬૮ ભારતીયોની ધરપકડ કરવામાં આવી છે.
કેનેડાના તેલ-સમૃદ્ધ પ્રાંત આલ્બર્ટામાં સોમવારે ઐતિહાસિક અને મહત્ત્વપૂર્ણ રેફરન્ડમ (જનમત સંગ્રહ) યોજાયો હતો. આ બહુચર્ચિત રેફરન્ડમના પ્રાથમિક પરિણામો અનુસાર આલ્બર્ટાના પ્રજાજનોએ આ પ્રદેશને કેનેડાથી અલગ કરવાની દરખાસ્તને ભારે બહુમતીથી નકારી કાઢીને...
નવલી નવરાત્રિના પાવન પર્વ દરમિયાન હિન્દુ મંદિર પર હુમલો કરીને નરસંહાર આચરવાનું ષડયંત્ર ઘડનાર ટીનેજરની પોલીસે ધરપકડ કરી છે. 19 વર્ષીય અલેક્ઝાન્ડ્રોસ પાપોરાકિસ પર આરોપ છે કે તે 11 ઓક્ટોબરે ભારતવંશી સમુદાયના લોકોની સામૂહિક હત્યા કરવા માંગતો હતો....
અમેરિકાનાં સિએટલમાં ગેરકાયદે ઘૂસેલા ૬૮ ભારતીયોની ધરપકડ કરવામાં આવી છે.
દેશના સર્વોચ્ચપદ માટે ઉમેદવારી કરી રહેલા ભારતવંશી રિપબ્લિકન દાવેદાર અને લૂઇસિયાનાના ગવર્નર બોબિ જિંદાલ કહે છે કે, તેમના હરિફ ટૂંક સમયમાં જેલમાં જશે.

વિખ્યાત નાણાકીય સંસ્થાન ગોલ્ડમેન સાક્સના ભૂતપૂર્વ ડિરેક્ટર અને અમેરિકા સ્થિત ભારતવંશી બિઝનેસમેન રજત ગુપ્તા હાલ ઇનસાઇડર ટ્રેડિંગ કેસમાં બે વર્ષ કેદની સજા...

વિશ્વની બીજા નંબરની સૌથી મોટી કંપની ગૂગલના સીઇઓ તરીકે દક્ષિણ ભારતના ચેન્નઈમાં જન્મેલા સુંદર પિચાઈની વરણી કરવામાં આવી છે. ૧૧ વર્ષથી ગૂગલ સાથે જોડાયેલા ૪૩...

ભારતીય મૂળના અમેરિકી બોબી જિંદાલને અમેરિકાના પ્રમુખપદ માટે થયેલા જનમત સંગ્રહમાં પોતાની જ પાર્ટીના ટોપ-૧૦ દાવેદારોમાં સ્થાન મળ્યું નથી.

ગુજરાતી મૂળની મેડિકલ ટેકનિશિયન હિનલ પટેલનું ફરજ દરમિયાન આકસ્મિક મૃત્યુ થતાં ન્યૂ જર્સીના ગવર્નર ક્રિસ ક્રિસ્ટીએ અમેરિકાનો રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવા...
અહીં ફેડરેશન ઓફ જૈન એસોસિયેશન ઇન સાઉથ અમેરિકા (ફો-જૈના) દ્વારા તાજેતરમાં કચ્છના વતનીઓનો મિલન સમારંભ યોજાયો હતો.
અમેરિકામાં અનેક હોટેલો ધરાવતા ગુજરાતી માલિકને તેના જ કર્મચારીઓને ૧,૮૦,૦૦૦ ડોલર ચૂકવવા કોર્ટે આદેશ કર્યો છે.
અમેરિકાના કેલિફોર્નિયામાં નિર્માણ પામી રહેલાં હિન્દુ મંદિરના સાઇનબોર્ડ પર અજાણ્યા શખ્સોએ ગોળીઓ ચલાવી નાસી છૂટયા હતા.
વિમાન દ્વારા ન્યૂ યોર્કથી લંડન માત્ર ત્રણ કલાકમાં પહોંચાય તેવી તૈયારીઓ ચાલી રહી છે.