ટ્રમ્પ-જિનપિંગે મંત્રણાને ઐતિહાસિક તો ગણાવી, પણ કોઇ ડીલ જાહેર ન થઇ

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ચીનની ત્રણ દિવસીય બહુચર્ચિત મુલાકાતનું શુક્રવારે સમાપન થયું છે. આ મુલાકાત-મંત્રણાને ચીનના પ્રમુખ શી જિનપિંગ અને ટ્રમ્પે ઐતિહાસિક અને સિમાચિહ્નરૂપ તો ગણાવ્યા છે, પરંતુ પૂર્વધારણા અનુસાર કોઈ ડીલ કે મહત્ત્વની જાહેરાત...

અમેરિકા અને અદાણી વચ્ચે સેટલમેન્ટ

ભારતના અગ્રણી કોર્પોરેટ હાઉસ અદાણી ગ્રૂપ અને તેના મોભી ગૌતમ અદાણી માટે રાહતના સમાચાર છે. યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે ગૌતમ અદાણી અને ભત્રીજા સાગર અદાણી સામેના ફોજદારી છેતરપિંડીના આરોપો પડતા મૂક્યા છે અને કેસ કાયમ માટે બંધ કરી દીધો છે. કોર્ટના રેકોર્ડનો...

મિનીસોટાની એક હોસ્પિટલમાં ફાર્મસી તરીકે કામ કરતી પટેલ મહિલાના ઘરે અચાનક ફોન અાવે કે તમે ટેક્સ ભર્યો નથી એટલે તમારા પતિની ધરપકડ કરવા પોલીસ અાવી રહી છે. સાયન્ટીસ પતિ મિટીંગમાં બીઝી હોવાથી સંપર્ક થઇ શકતો નથી, મહિલાએ એપ્રિલમાં જ ટેકસ ભરી દીધો હોવા...



to the free, weekly Gujarat Samachar email newsletter