રોબોટ્સની ‘આત્મહત્યા’ એક પછી એક આગમાં કૂદ્યા

આજકાલ અદ્યતન એઆઈ અને રોબોટિક્સ ટેક્નોલોજી માનવ નોકરીઓ માટે ખતરાજનક મનાય છે, પરંતુ તાજેતરમાં રોબોટ્સના ખુદના અસ્તિત્વ પર સંકટ આવી ગયું છે. અમેરિકાની હ્યુમનોઇડ રોબોટ નિર્માતા કંપની ‘ફિગર એઆઈ’એ તેના ‘એફ.02’ મોડેલના આખા કાફલાને ધગધગતા પીગળેલા લોખંડની...

28 વર્ષ, 30 દેશ, 50 હજાર કિમી

છેલ્લા 28 વર્ષથી સતત પગપાળા ચાલીને દુનિયા માપી રહેલા બ્રિટિશ એડવેન્ચરર કાર્લ બુશ્બી હલ સ્થિત પોતાના ઘરે પહોંચી ગયા છે. 1998માં હલ ખાતેથી માત્ર 29 વર્ષની ઉમરે નીકળેલા કાર્લે અત્યાર સુધીમાં 50,000 કિમીનું અંતર પગપાળા કાપી એક નવો જ ઇતિહાસ રચી દીધો...

ચીને પેસિફિક મહાસાગરની નીચે સુરંગ બનાવીને છેક અમેરિકા સુધી બુલેટ ટ્રેન ચલાવવા માટે ૧૩ હજાર કિમી લાંબી રેલવેલાઈન પાથરવાની મહત્ત્વાકાંક્ષી યોજના બનાવી છે....

બાળકનો જન્મ થાય ત્યારે પરિવારના બધા લોકો ખુશ થઈ જતા હોય છે, પરંતુ ઇટલીના ઓસ્ટાના શહેરમાં ૨૮ વર્ષની વાટ જોયા પછી બાળકનો જન્મ થતાં શહેર આખું ઝૂમી ઉઠયું છે....

ફુસિલિયર લિવેલિન નામની એક બકરીને અત્યંત કડક પ્રવેશ પરીક્ષા અને ચકાસણી બાદ સત્તાવાર રીતે બ્રિટિશ આર્મીમાં સમાવવામાં આવી છે. એટલું જ નહીં, એમાંની રોયલ વેલ્સ...

ઓસ્ટ્રેલિયાની નેશનલ આર્કાઈવ્ઝમાંથી ૧૪૫ વર્ષ પહેલાંનો એક પત્ર મળી આવ્યો છે. એ પત્રની વિશિષ્ટતા એ છે કે પત્ર બલૂન દ્વારા ડિલિવર કરવામાં આવ્યો હતો. ૧૮૭૦-૭૧માં...

ચીનના એક ભાઇના મનમાં તસ્કરોનો ભય એવો તે બેસી ગયો છે કે તેમણે પોતાના ઘરને બે સેન્ટીમીટર પહોળી સ્ટીલની પટ્ટીઓની જાળીમાં બંધ કરી દીધું છે. આથી ઘરને જાણે પાંજરામાં...

બિહારની રોહતાસ જિલ્લાની એક નીચલી કોર્ટે ભગવાન હનુમાનને રસ્તા પરના મંદિરના મામલે કોર્ટમાં હાજર થવા માટે સમન્સ પાઠવ્યું છે! સરકારી વકીલના જણાવ્યા પ્રમાણે...

જગવિખ્યાત ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં પાંચ એન્ટ્રી ધરાવતા શહેરના જાણીતા એઇટ વન્ડર્સ ગ્રૂપે હવે જગતની સૌથી લાંબી બાઈક બનાવવાનો વિક્રમ પોતાના નામે કર્યો...

તે પોતાના હાથથી બેલેન્સ કરે છે અને પછી પગના પંજાથી તીરકામઠું પકડીને પગના અંગૂઠાથી જ નિશાન તાકે છે. તેનું નિશાન લગભગ અચૂક હોય છે. રશિયાની ૧૯ વર્ષની એના...

ભગવાન જ્યારે શરીરમાં કોઈ ખામી આપે છે ત્યારે સૂઝબૂઝ એટલી જ ઠાંસી ઠાંસીને આપે છે. પોલેન્ડનો મેરીઅઝ કેઝીએર્સ્કી નામનો ૨૩ વર્ષનો યુવક હાથ વિના જન્મ્યો છે....

ભારતીય જેલોમાં સબડતા કેદીઓને ક્યારેક પાયાની સગવડો મેળવવા માટે પણ ભૂખ હડતાલ જેવા આંદોલન કરવા પડતા હોય છે જ્યારે નોર્વેની કેદીઓની વાત અલગ છે. માનવ અધિકારોના...



to the free, weekly Gujarat Samachar email newsletter