વિશ્વવિક્રમ સર્જક રીંગણું

અમેરિકાના પેનસિલ્વેનિયાના ખેડૂત એરિક ગનસ્ટ્રોમે અધધધ 3 કિલો 969 ગ્રામનું વિશાળ રીંગણ ઉગાડીને પોતાના નામે વિશ્વવિક્રમ નોંધાવ્યો છે. ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મેળવનાર આ રીંગણની ખાસિયત માત્ર તેનું વજન જ નથી, પણ તેની ગોળાઈ પણ છે, જે...

સવાસો વર્ષના દાદાનું સ્મિત

આ તસવીરમાં જોવા મળતા વડીલનું નામ છે માર્સેલિનો અબાદ ટોલેન્ટિનો. પેરુના નિવાસી એવા આ દાદાની વય છે 125 વર્ષ! માશિકો તરીકે ઓળખાતા આ દાદા કદાચ વિશ્વના સૌથી વૃદ્ધ વ્યક્તિ છે. 

અમેરિકામાં પાળતું પોપટ રાખનારા લોકો માટે નવતર પ્રયોગ કરાયો હતો. જેમાં પોપટને મિત્ર પોપટ સાથે વીડિયો કોલ પર વાતચીત કરતાં શીખવાયું હતું. હવે આ ટ્રેનિંગ લીધેલો...

છત્તીસગઢના એક ગામની હોસ્પિટલમાં દાખલ થયેલી બીમાર યુવતી સાથે લગ્ન કરવા માટે વરરાજા જાન લઈને હોસ્પિટલમાં પહોંચી જતાં હિન્દી ફિલ્મોમાં જોવા મળતાં દૃશ્યો અહીં...

ફળોના રાજા તરીકે સ્થાન પામતી કેરીના સ્વાદ - સુગંધના લોકો પ્રશંસક છે. કેરીની અનેક પ્રજાતિમાંની એક આલ્ફાન્સો એટલે કે હાફુસ પણ છે. મહારાષ્ટ્ર અને તેની આસપાસના...

ઘણા લોકો શાંતિની શોધમાં અલગ અલગ સ્થળોનો પ્રવાસ કરતા હોય છે. પરંતુ સ્પેનની આ મહિલાએ 230 ફીટ ઊંડી ગુફામાં એક જ સ્થળે 500 દિવસ વીતાવીને અલગ પ્રકારનો વિશ્વવિક્રમ...

દેવતાઓને બલિ ચડાવવાની પ્રથા પુરાણકાળની છે. જોકે, પ્રાચીન ઈજિપ્તમાં રાજાઓને જ ભગવાન માનવામાં આવતા હતા અને તેમના મૃત્યુ પછી શબમાં મસાલા ભરીને સજાવટભર્યા...

શાસ્ત્રો કહે છે કે મનુષ્યનો અવતાર સર્વશ્રેષ્ઠ છે પરંતુ, સુપરમોડેલ પાલતું બિલાડી ચાઉપેટ -Choupette નાં વિશે જાણીએ તો શાસ્ત્રો પરથી વિશ્વાસ ઉઠી જાય. અન્ય...

અમેરિકાના કેલિફોર્નિયા સ્ટેટનો નિવાસી એવો 18 વર્ષીય રિયો માત્સુઓકા યુરોપના તમામ દેશોની મુલાકાત લેનાર વિશ્વનો સૌથી યુવા પ્રવાસી બન્યો છે. રિયોએ તેના 18મા...

ગરમીની શરૂઆત સાથે જ બજારમાં ‘ફળોના રાજા’ની શાહી પધરામણી થઇ ચૂકી છે. અને વેરાયટી પણ કેટલી... તોતાપુરી, લંગડો, બદામ, દશેરી, ચૌસા, હાફુસ, કેસર સહિત જાતભાતની...

ગ્રામીણ મહિલાઓનાં સશક્તિકરણ આંદોલનની ઉજવણી કરવા ધ ડિઝાઈન મ્યુઝિયમ ઓફ લંડન દ્વારા ભારતીય ફેશન ‘ઓફબીટ સારી’ પ્રદર્શનમાં લખનૌની ‘ગુલાબી ગેંગ’ની સાડીને સ્થાન...



to the free, weekly Gujarat Samachar email newsletter