વિશ્વવિક્રમ સર્જક રીંગણું

અમેરિકાના પેનસિલ્વેનિયાના ખેડૂત એરિક ગનસ્ટ્રોમે અધધધ 3 કિલો 969 ગ્રામનું વિશાળ રીંગણ ઉગાડીને પોતાના નામે વિશ્વવિક્રમ નોંધાવ્યો છે. ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મેળવનાર આ રીંગણની ખાસિયત માત્ર તેનું વજન જ નથી, પણ તેની ગોળાઈ પણ છે, જે...

સવાસો વર્ષના દાદાનું સ્મિત

આ તસવીરમાં જોવા મળતા વડીલનું નામ છે માર્સેલિનો અબાદ ટોલેન્ટિનો. પેરુના નિવાસી એવા આ દાદાની વય છે 125 વર્ષ! માશિકો તરીકે ઓળખાતા આ દાદા કદાચ વિશ્વના સૌથી વૃદ્ધ વ્યક્તિ છે. 

અમેરિકામાં ડોમેસ્ટિક ટ્રાવેલિંગ દરમિયાન ફ્લોરિડાની એક મહિલા સાથે અજીબોગરીબ ઘટના બની હતી. એક ખાનગી એરલાઇન કંપનીની ગંભીર ભૂલને કારણે મહિલા સીધી દરિયાપારના...

 દેશી કેરીની જાતો લુપ્ત થતી જાય છે ત્યારે ધારી તાલુકાના દિતલા ગામના પ્રગતિશીલ ખેડૂતે પોતાના ઘરે એક જ આંબામાં 14 પ્રકારની કેરીની જાતો વિકસાવી અન્ય ખેડૂતોને...

સાત સપ્તાહની ડેનવર કોલમનને હજુ એ ખબર કે સમજણ નથી કે, તે કેટલા મોટા ચમત્કારનાં કારણે આ દુનિયામાં આવી શકી છે. આ માસુમ બાળકી માતાનાં ગર્ભમાં હતી તે દરમિયાન...

આ હેડિંગ વાંચીને ડરનાં માર્યા ભૂખ મરી ગઈ ને?! કોઇ પણ વ્યક્તિને ભૂતના હાથે ભોજન પીરસાય તો સ્વાભાવિક છે કે ભાવતું ભોજન પણ ઝેર જેવું જ લાગવાનું. જોકે આ રેસ્ટોરાંની...

આ પૃથ્વી પર અનેક પ્રકારના જીવો વસે છે. કેટલાક પૃથ્વી પર રહે છે, કેટલાક પૃથ્વીના પેટાળમાં તો ઘણા જીવો મહાસાગરોના પાણીમાં રહે છે. કાળા માથાને હજી પણ એ પાક્કી...

માત્ર કેરળ જ નહીં, ભારતની આગવી ઓળખ બની ગયેલા 36 કલાક લાંબા ‘ત્રિશુર પુરમ્ ફેસ્ટિવલ’નો રવિવારથી પ્રારંભ થયો ત્યારે શ્રદ્ધાળુઓથી માંડીને સહેલાણીઓ મોટી સંખ્યામાં...

દુનિયામાં અનેક લોકોનું ઘરનું ઘર બનાવવાનું સપનું હોય છે એ તો આપણે સહુ જાણીએ છીએ. પશ્ચિમ બંગાળના આ ખેડૂતે પણ આવું જ સપનું જોયું હતું, પણ થોડાક અંશે અલગ કહી...

નોર્વેમાં પર્વતોને વચ્ચેથી કાપીને એક અનોખી સુરંગ બનાવવામાં આવી છે. આ સુરંગનું નિર્માણ નોર્વેનાં બીજા સૌથી મોટા શહેર બર્ગનનાં લોવાસ્તકન પર્વતની નીચે કરવામાં...

મધ્ય પ્રદેશના ઈંદોરમાં તાજેતરમાં એક અનોખું આયોજન થયું હતું. આ અનોખા આયોજનમાં 60 વર્ષથી લાંબુ લગ્નજીવન ધરાવતા દંપતીઓ ફરી એક વાર લગ્નબંધને બંધાયા હતા. વિશ્વમાં...

માણસની જીભ કદી સખણી રહેતી નથી અને લપસી જાય ત્યારે ભારે અનર્થો સર્જે છે. એક પુરુષ સહકર્મચારીએ લંડનની ફર્મ ખાન્સ સોલિસિટર્સમાં કાર્યરત મુસ્લિમ પેરાલીગલ ફોરિદા...



to the free, weekly Gujarat Samachar email newsletter