વિશ્વવિક્રમ સર્જક રીંગણું

અમેરિકાના પેનસિલ્વેનિયાના ખેડૂત એરિક ગનસ્ટ્રોમે અધધધ 3 કિલો 969 ગ્રામનું વિશાળ રીંગણ ઉગાડીને પોતાના નામે વિશ્વવિક્રમ નોંધાવ્યો છે. ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મેળવનાર આ રીંગણની ખાસિયત માત્ર તેનું વજન જ નથી, પણ તેની ગોળાઈ પણ છે, જે...

સવાસો વર્ષના દાદાનું સ્મિત

આ તસવીરમાં જોવા મળતા વડીલનું નામ છે માર્સેલિનો અબાદ ટોલેન્ટિનો. પેરુના નિવાસી એવા આ દાદાની વય છે 125 વર્ષ! માશિકો તરીકે ઓળખાતા આ દાદા કદાચ વિશ્વના સૌથી વૃદ્ધ વ્યક્તિ છે. 

ચાન્સેલર હન્ટે બજેટમાં કામ કરનારા પેરન્ટ્સ માટે ચાઈલ્ડકેર બાબતે થોડી રાહતો જાહેર કરી છે જે પૂરતી નથી કારણકે સંતાનોને બાળપણમાં નર્સરીમાં રાખવા અને અભ્યાસ...

સોમવારે રાત્રે ટ્વિટરમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. એલન મસ્કે ટ્વિટરની આગવી ઓળખ બની ગયેલા બ્લુ બર્ડને હટાવીને તેના સ્થાને ડોગી (કૂતરા)ને લઇ આવ્યા છે....

મેક્સિકોના વેલ ડી બ્રેવો નજીક આવેલા પર્વતાળ પ્રદેશમાં પેડ્રા હેરાડા સેન્ચ્યુરીમાં એક વૃક્ષની ડાળખી પર આરામ ફરમાવતી પ્રવાસી મોનાર્ક પતંગિયાનું ટોળું છે.

અમેરિકાની ટોચની યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવવા કરતાં જિમમાં પ્રવેશ મેળવવો વધુ મુશ્કેલ હોવાનું કોઇ કહે તો?! પહેલી નજરે તો વાત માન્યામાં જ ન આવે, પરંતુ આ...

દક્ષિણ કેરળમાં પંપા નદીને કિનારે વસેલા નાનકડા, પણ હરિયાળીથી હર્યાભર્યા પથાનામથિટ્ટા ગામના કલાકારો કથકલી નૃત્ય કરવા માટે જાણીતા છે. આ કલાકારો પૌરાણિક કથકલી...

રાજસ્થાનના નાગૌરના મામેરા મુગલોના સમયથી પ્રસિદ્ધ હતા. હવે ફરી એક વખત નાગૌરનું મામેરું ઇતિહાસના પાના પર સુવર્ણ અક્ષરોમાં લખાયું છે. નાગૌરના છ ભાઇઓએ અહીંના...

એમ કહેવાય છે કે વાંદરો ઘરડો ભલે થાય, ગુલાંટ મારવાનું તો ન જ ભૂલે. આ કહેવતમાં જરા પણ અતિશયોક્તિ નથી. માનવ સહિત કોઈ પણ નર જાતિને આ લાગુ પડે છે. સેલેબ્રિટીઝને...

નવસારીના આ ડોક્ટરની ઉંમર 92 વર્ષ છે, પણ જુસ્સો 29 વર્ષના યુવાનને પણ શરમાવે તેવો છે. આજકાલના યુવા તબીબો ગામડાંગામમાં જઇને દર્દી-નારાયણની સેવા કરવા જવાનું...

વ્યક્તિ કોઇની સાથે રિલેશનશિપમાં હોય અને તે રિલેશનમાં બ્રેકઅપ થઇ જાય ત્યારે તે ફીલિંગને વ્યક્ત કરવાનું વ્યક્તિ માટે બહુ મુશ્કેલ બની જતું હોય છે. પરિણામે...



to the free, weekly Gujarat Samachar email newsletter