ટેનેસીમાં મહેસાણાના પટેલ વેપારીની ગોળી મારીને હત્યાઃ હત્યારાએ દીકરીની નજર સામે જ જીવ લીધો

મહેસાણા તાલુકાના આખજ ગામના પાટીદાર અગ્રણી અને છેલ્લા ત્રણ દસકાથી અમેરિકામાં સ્થાયી થયેલા સુરેશભાઇ પટેલની ટેનેસીમાં ગોળી મારીને હત્યા કરાતા ભારતીય સમુદાયમાં શોકની સાથે આક્રોશનું મોજું ફરી વળ્યું છે. પટેલ પરિવાર દ્વારા અમેરિકાના ટેનેસી સ્ટેટના...

નખશીખ ગાંધીવાદી, સેવાના ભેખધારી યોગાંજલિ સંસ્થાના સ્થાપક રમીલાબેન ગાંધીનો દેહવિલય

ઉત્તર ગુજરાતમાં વંચિત બાળકોના શિક્ષણાર્થે પ્રશંસનીય કામગીરી કરી રહેલી યોગાંજલિ કેળવણી મંડળના સ્થાપક તેમજ અધ્યાત્મક અને યોગ કર્મ અને સેવા, શિક્ષણ અને સંસ્કાર જેમના જીવનમાં તાણાવાણાની જેમ વણાયેલા છે એવાં તપસ્વિની રમીલાબહેન ગાંધી 91 વર્ષની સુદીર્ઘ...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ સ્થળ વડનગરની અને જ્યાં એમણે બાળપણમાં એક સમયે ચા વેચી હતી તે રેલવે સ્ટેશનની મુલાકાત માટે હવે રાજ્ય સરકારના પ્રવાસન નિગમે ટૂર પેકેજ શરૂ કર્યું છે. 

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના પુનાસણ ગામ નજીક ૧ એપ્રિલે રાત્રે ગાંભોઇ પોલીસે વિદેશી દારૂ આવતો હોવાની બાતમીને આધારે એક શંકાસ્પદ કાર ઊભી રાખી હતી. 

ગુજરાત વિધાનસભામાં ગત સપ્તાહે દેશી દારૂની પોટલી ફેંકી સમાજનું ધ્યાન ખેંચનારા વૃદ્ધે હવે જાહેરમાં વેચાઇ રહેલા દારૂની બદી સામે લડી લેવાનું મન બનાવ્યું છે.

મહેસાણા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘના ચેરમેન પદેથી રાજ્ય સરકારે પદભ્રષ્ટ કર્યાના ગણતરીના જ દિવસોમાં ઉત્તર ગુજરાતના સહકારી નેતા વિપુલ ચૌધરીને વધુ એક ઝાટકો મળ્યો છે.

મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ત્રણ ગામોમાં લગભગ ૭૬ ખેડૂતોની ૪૦૦ વીઘા જમીન બોગસ દસ્તાવેજોના આધારે ગાંધીનગરના એક તબીબને વેચવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે.



to the free, weekly Gujarat Samachar email newsletter