કચ્છમાં વર્ષ ૨૦૦૧માં આવેલા વિનાશક ભૂકંપ બાદ સમયાંતરે કચ્છના જુદા જુદા વિસ્તારોમાં નાના-મોટા ભૂકંપના આંચકાઓ આવતા હોવાનું સિસ્મોગ્રાફી વિભાગ દ્વારા જાણવા મળે છે. આઠમીએ ૪.૩ની તીવ્રતા સહિત ૩ કંપનો અનુભવાયા હતા. વાગડ ફોલ્ટ લાઇન સક્રિય થયા બાદ આંચકાઓનું...

