વિશ્વનું સૌથી જૂનું સાઇનબોર્ડ પ્રથમ વખત લોકોને જોવા મળશે

વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરામાંથી આમ તો અનેક પૌરાણિક અવશેષો મળેલા છે, પરંતુ આ બધામાં તેનું સાઇનબોર્ડ સૌથી મહત્વપૂર્ણ શોધ મનાય છે. આ સાઈન બોર્ડ મળ્યા બાદ પુરાતત્વવિદોની ખુશીનો પાર રહ્યો ન હતો.

મસ્કત ગુજરાતી સમાજ એટલે ભારત અને ઓમાન વચ્ચેનો જીવંત સેતુ

મસ્કત ગુજરાતી સમાજ માત્ર ગુજરાત જ નહીં, પણ ભારતની ભવ્ય સંસ્કૃતિ અને પરંપરાનો ધ્વજવાહક છે. કોરોના મહામારી હોય કે બીજી કોઈ ઈમર્જન્સી આ સમાજે હરહંમેશ ઈન્ડિયન એમ્બેસી સાથે મળીને ગુજરાતીઓ તથા ભારતીયોને મદદ પહોંચાડી છે. સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ કરવા...

અમેરિકન સરકાર સાથે કરાર કરાયેલા લડાકુ હેલિકોપ્ટર ચિનુકના બોડી સહિતના પૂરજા-સામગ્રીની આયાત મુન્દ્રા બંદરે કરાઈ છે. આયાત પામેલા હેલિકોપ્ટરના માલ-સામાનમાંથી...

ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ અને કચ્છના અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળી ભુજથી અમદાવાદ જઈ રહ્યા હતા ત્યારે આઠમી જાન્યુઆરીએ સયાજીનગરી ટ્રેનમાં ગોળી મારી...

કચ્છના પ્રખ્યાત સફેદરણ ધોરડોમાં ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ અને વહીવટી તંત્રના સહયોગથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ૧૨ દેશોના ૪૮ સહિત દેશના અલગઅલગ રાજ્યોના...

કચ્છની અબડાસા સીટના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતી ભાનુશાળીની ચાલુ ટ્રેનમાં ગોળી મારીને હત્યા કરાઈ હતી. તેમનો મૃતદેહ પરિવારને સોંપાયા...

કચ્છમાં વિકાસકાર્યોની જાહેરાત કરતાં ચોથીએ રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કહ્યું હતું કે, કચ્છનો પાણીપ્રશ્ન ટૂંક સમયમાં હલ થઈ જશે. લખપતની ઐતિહાસિક ભૂમિ...

ગુજરાતમાં ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ અને કચ્છના અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની આઠમીએ ચાલુ ટ્રેને ગોળી મારી હત્યા કરી દેવાઈ હતી. ભાનુશાળી સયાજીનગરી...

બિદડા સર્વોદય ટ્રસ્ટ દ્વારા ૪૫મા વિવિધ રોગ નિદાન સારવાર શિબિરોનો પાંચમીએ પ્રમુખ દાતા ડો. શાંતિલાલ કેનિયા પરિવારની ઉપસ્થિતિ વચ્ચે પ્રારંભ થયો હતો. પૂર્વ...

ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમનાં પત્ની સવિતા તથા પુત્રી સ્મિતા સાથે ૨૯મી અને ૩૦મી ડિસેમ્બરે ગુજરાતની મુલાકાત લીધી હતી. તેમના પ્રવાસમાં કચ્છ અને...

કચ્છી લેવા પટેલ કન્યા વિદ્યામંદિરની રજત જયંતીએ કચ્છી લેવા પટેલ સમાજે ૨૮મી ડિસેમ્બરે કચ્છની ૨૧ લાખની વસતીના આરોગ્ય માટે નવો અધ્યાય આલેખી દીધો હતો. ૨૮મીએ...

નખત્રાણા તાલુકાના મંગવાણા ગામથી અંદાજિત ત્રણ કિ.મી. દૂર ૨૮મીએ સાંજે મેટલ ભરેલું ડમ્પર અને માલવાહક પિકઅપ વાહન વચ્ચે અકસ્માત થતાં પિકઅપ વાહનમાં આગ લાગવાના કારણે તેમાં સવાર ત્રણ જણ સ્થળ પર જ બળીને ભડથું થઇ ગયા હતાં. 



to the free, weekly Gujarat Samachar email newsletter