ભાજપના પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલે તેમની સામે નોર્થ દ્વારકા, દિલ્હીના પોલીસ સ્ટેશનમાં થયેલી દુષ્કર્મની ફરિયાદમાં દ્વારકાની કોર્ટમાં જ આગોતરા જામીન મેળવી લેતાં પોલીસે તેમની ધરપકડ કરી કોર્ટના આદેશ મુજબ તરત જ રૂ. ૫૦ હજારના પર્સનલ બોન્ડ પર જામીન મુક્ત...
વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરામાંથી આમ તો અનેક પૌરાણિક અવશેષો મળેલા છે, પરંતુ આ બધામાં તેનું સાઇનબોર્ડ સૌથી મહત્વપૂર્ણ શોધ મનાય છે. આ સાઈન બોર્ડ મળ્યા બાદ પુરાતત્વવિદોની ખુશીનો પાર રહ્યો ન હતો.
મસ્કત ગુજરાતી સમાજ માત્ર ગુજરાત જ નહીં, પણ ભારતની ભવ્ય સંસ્કૃતિ અને પરંપરાનો ધ્વજવાહક છે. કોરોના મહામારી હોય કે બીજી કોઈ ઈમર્જન્સી આ સમાજે હરહંમેશ ઈન્ડિયન એમ્બેસી સાથે મળીને ગુજરાતીઓ તથા ભારતીયોને મદદ પહોંચાડી છે. સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ કરવા...
ભાજપના પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલે તેમની સામે નોર્થ દ્વારકા, દિલ્હીના પોલીસ સ્ટેશનમાં થયેલી દુષ્કર્મની ફરિયાદમાં દ્વારકાની કોર્ટમાં જ આગોતરા જામીન મેળવી લેતાં પોલીસે તેમની ધરપકડ કરી કોર્ટના આદેશ મુજબ તરત જ રૂ. ૫૦ હજારના પર્સનલ બોન્ડ પર જામીન મુક્ત...
કચ્છના માંડવીમાં ૨૩મીએ સૈફઅલી ખાને પોતાની વેબસિરીઝ ‘સેક્રેડ ગેમ્સ સિઝન-૨’નું શૂટિંગ કર્યું હતું. સવારે માંડવી આવી પહોંચેલા સૈફે શહેરના ઐતિહાસિક પુલ, નવા...
અખિલ કચ્છ ગણેશ સેવક સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા આયોજિત પ્રથમ સમૂહલગ્ન `કન્યાવણજ યજ્ઞ' ભારે આનંદ અને ઉલ્લાસથી ઉજવાયા. કુલ ૧૪૪ યુગલના લગ્ન લુણંગધામમાં યોજાયા...
સતત ૧૦૧.૨૧ કલાક સાથે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસ્ તથા લિમ્કા બુકમાં સ્થાન પામેલા મુશાયરામાં ચૂંટાયેલા ૬૦૩ ઊર્દૂ-હિન્દી શાયરોમાં મુંબઇનાં કચ્છી જૈન શાયરા આરતી સૈયાની પસંદગી થઇ હતી. દિલ્હીમાં આયોજિત મેરેથોન મુશાયરામાં ભારતભરમાંથી ચૂંટાયેલા શાયરોએ...
કચ્છના ર૭૪ ગામોમાં નવા વર્ષના પ્રથમ દિવસે હજારો લોકો દ્વારા પોતાના સુરાપુરાના પાળિયાની પૂજા કરવામાં આવી હતી. ઝારાના ઐતિહાસીક યુદ્ધમાં ખપી ગયેલા આશરે પ૦...
વર્ષો જૂની પરંપરા મુજબ અંજારમાં માલધારીઓ દ્વારા અંજારમાં ધનતેરસે ગાયોનું પૂજન કરાયું હતું. જેમાં સિંદૂર તથા અન્ય કલરથી ગૌવંશના શિંગડા રંગવામાં આવ્યા હતા. અંજારના...
મણિનગર ગાદી સંસ્થાનના પૂ. પુરુષોત્તમપ્રિયદાસજી મહારાજની પ્રેરણાથી કેરાના અને લંડન રહેતા હીરાભાઈ રામજીભાઈ મેપાણી (હીરાબાપા)એ ભુજની એલએનએમ લાયન્સ હોસ્પિટલને...
પાકિસ્તાની સુરક્ષાદળોનાં જમાવડાને પગલે કચ્છમાં ભારતીય સુરક્ષા દળો તથા ઈન્ટેલિજન્સ એજન્સીઓ એક્ટિવ મોડમાં આવી ગઈ છે. ઈન્ડિયન ઈન્ટેલિજન્સ એજન્સીઓનાં સૂત્રોનું માનીએ તો પાકિસ્તાની નેવીનાં નેતૃત્વમાં બલુચિસ્તાન પ્રાંતમાં આવેલા જીવાની બંદરથી લઈને...
કચ્છની હસ્તકળાઓના કેન્દ્ર સમાન નખત્રાણા તાલુકાના નિરોણા ગામને કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ આદર્શ ગામ તરીકે દત્તક લીધું છે. ૧૩મી ઓક્ટોબરે પ્રથમ વાર નિરોણાની...
કચ્છની હસ્તકળાઓના કેન્દ્ર સમાન નખત્રાણા તાલુકાના નિરોણા ગામને કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ આદર્શ ગામ તરીકે દત્તક લીધું છે. ૧૩મી ઓક્ટોબરે પ્રથમ વાર નિરોણાની મુલાકાતે આવેલા સ્મૃતિ ઈરાનીએ ગામમાં વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવા સાથે લોકોનો...