અદાણી ગ્રૂપ કચ્છમાં વિશ્વનો સૌથી મોટો બેટરી સ્ટોરેજ પ્રોજેક્ટ શરૂ કરશે

અદાણી ગ્રૂપે ગુજરાતના ખાવડામાં 1126 મેગાવોટ (MW) પાવર ક્ષમતા અને 3530 મેગાવોટ-કલાક (MWh) ક્ષમતાવાળી બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) સ્થાપવાની જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટ ભારતનો અને વિશ્વનો સૌથી મોટો સિંગલ-લોકેશન ઊર્જા સંગ્રહ પ્રોજેક્ટ બનશે.

કચ્છી-સામત્રા સમુદાયનું કર્મભૂમિ કેન્યામાં સેવાકાર્ય પ્રસંશનીયઃ માધવપ્રિયદાસજી સ્વામી

કેન્યામાં નૈરોબી પાસેના માચા-કોસ વિસ્તારના એકદમ પછાત વિસ્તારમાં શ્રીકચ્છી લેવા પટેલ સમાજ - સામત્રા હિન્દુ કોમ્યુનિટી દ્વારા આઠ વિશાળ ક્લાસરૂમ અને દસ ટોઈલેટની સુવિધાવાળી શાનદાર શાળાનું નવનિર્માણ થયું છે. તાજેતરમાં આ શાળાનું શ્રી સ્વામિનારાયણ...

બિદડા સર્વોદય ટ્રસ્ટના કલ્યાણજી માવજી પટેલ આરોગ્યધામ સંકુલમાં નિર્માણ પામનારા હેલ્થ વેલનેસ સેન્ટર માટે તારામતી વિસનજી ગાલા પરિવારે રૂ. એક કરોડ ૫૧ લાખના દાનની જાહેરાત કરી છે. 

કચ્છમાં પાણીની સમસ્યા નિવારવા રૂ. ૮૦ કરોડના ખર્ચે ખીરસરા-દયાપર-પાનધ્રો પાણીની પાઇપલાઇનનું ખાતમુહૂર્ત મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલ દ્વારા ઓનલાઇન થશે. 

કચ્છને વધુ પ્રમાણમાં નર્મદા નદીના પાણી આપવાના છે પરંતુ તે માટે જરા પણ કામ ન થયાનો ખેદ પૂર્વ વિપક્ષી નેતા અને અબડાસાના ધારાસભ્ય શકિતસિંહ ગોહિલે વિધાનસભામાં વ્યકત કર્યો હતો. 



to the free, weekly Gujarat Samachar email newsletter