બિદડા સર્વોદય ટ્રસ્ટ તાજેતરમાં વિદેશવાસી બે કચ્છી દંપતીનું સન્માન કરવામાં આવ્યું હતું.
કચ્છમાં દસ વર્ષ લાંબી પ્રતીક્ષાનો અંત આવ્યો છે. લુપ્તપ્રાય થવાના આરે પહોંચેલા ઘોરાડ (ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ) પક્ષીના બચ્ચાના કલરવથી કચ્છનું રણ ગુંજી ઉઠ્યું છે. ગુજરાત-રાજસ્થાનના વન વિભાગે ભારે જહેમત ઉઠાવીને પાર પાડેલા આ અત્યંત રોમાંચક અને ઐતિહાસિક...
અદાણી ગ્રૂપે ગુજરાતના ખાવડામાં 1126 મેગાવોટ (MW) પાવર ક્ષમતા અને 3530 મેગાવોટ-કલાક (MWh) ક્ષમતાવાળી બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) સ્થાપવાની જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટ ભારતનો અને વિશ્વનો સૌથી મોટો સિંગલ-લોકેશન ઊર્જા સંગ્રહ પ્રોજેક્ટ બનશે.
બિદડા સર્વોદય ટ્રસ્ટ તાજેતરમાં વિદેશવાસી બે કચ્છી દંપતીનું સન્માન કરવામાં આવ્યું હતું.
કચ્છની સૌથી મોટી સહકારી બેંક - કચ્છ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક (કેડીસીસી) કોઠારા-નલિયા અને માંડવી શાખાના મુદત વીતી ગયેલા રૂ. ૩૧ કરોડના ધિરાણોને પગલે નાદારી નોંધાવે તેવી સંભાવના છે.

અહીં ગત સપ્તાહે ત્રણ દિવસીય વાયબ્રન્ટ કચ્છ એક્સ્પો સમિટનું આયોજન થયું હતું, જેનું ઉદ્ધાટન મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલે કર્યું હતું.
રેલવે પ્રધાન સુરેશ પ્રભુએ ગત સપ્તાહે લોકસભામાં રજૂ કરેલા બજેટમાં કચ્છ માટે કેટલીક જાહેરાત કરી છે.
વિદેશવાસી કચ્છીઓ વતનમાં વિવિધ સેવા કાર્યો કરવા માટે જાણીતા છે.
ભૂજમાં લંડનવાસી એક રહિશના બંધ ઘરમાં ચોરી થયાનો કિસ્સો નોંધાયો છે.

ભૂજઃ વિશ્વનું તોરણ બની ગયેલું કચ્છનું સફેદ રણ છેલ્લા કેટલાક સમયથી દેશવિદેશના પ્રવાસીપ્રેમીઓને આકર્ષી રહ્યું છે.
કચ્છના ખૂબ વિકાસ પામેલા મુંદરા પોર્ટની આજુબાજુના ૧૫થી ૨૦ કિ.મી. વિસ્તારમાં પાકિસ્તાનના એફ. એમ. બેન્ડ રેડિયોનો અવાજ સંભળાય છે.
વિદેશવાસી કચ્છીઓ હંમેશા તેમના વતન પ્રત્યે અપાર પ્રેમ દર્શાવતા હોય છે.

ભૂજઃ ભારતના ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારી ગત સપ્તાહે કચ્છની બે દિવસની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન તેમણે પાકિસ્તાનની સરહદે ધોરડો પાસે આવેલા શ્વેત રણની મુલાકાત...