અદાણી ગ્રૂપ કચ્છમાં વિશ્વનો સૌથી મોટો બેટરી સ્ટોરેજ પ્રોજેક્ટ શરૂ કરશે

અદાણી ગ્રૂપે ગુજરાતના ખાવડામાં 1126 મેગાવોટ (MW) પાવર ક્ષમતા અને 3530 મેગાવોટ-કલાક (MWh) ક્ષમતાવાળી બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) સ્થાપવાની જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટ ભારતનો અને વિશ્વનો સૌથી મોટો સિંગલ-લોકેશન ઊર્જા સંગ્રહ પ્રોજેક્ટ બનશે.

કચ્છી-સામત્રા સમુદાયનું કર્મભૂમિ કેન્યામાં સેવાકાર્ય પ્રસંશનીયઃ માધવપ્રિયદાસજી સ્વામી

કેન્યામાં નૈરોબી પાસેના માચા-કોસ વિસ્તારના એકદમ પછાત વિસ્તારમાં શ્રીકચ્છી લેવા પટેલ સમાજ - સામત્રા હિન્દુ કોમ્યુનિટી દ્વારા આઠ વિશાળ ક્લાસરૂમ અને દસ ટોઈલેટની સુવિધાવાળી શાનદાર શાળાનું નવનિર્માણ થયું છે. તાજેતરમાં આ શાળાનું શ્રી સ્વામિનારાયણ...

આફ્રિકાના આ વિસ્તારમાં કચ્છી લેવા પટેલ સમાજ દ્વારા શરૂ થયેલી સામાજિક સેવાની રજત જયંતીની અનોખા મહોત્સવ રૂપે ઉજવણી થઇ હતી. 

માંડવી નજીકના મોટાસલાયા ગામના મામદ આમદ તુર્ક અને રઝાક આમદ તુર્કની માલિકીના ‘નિગાંહે મખદુમી’ નામના વહાણમાં ઇલેકટ્રિક શોર્ટસર્કિટના કારણે આગ લાગ્યા બાદ આ વહાણે શારજાહ ખાતે જળસમાધી લીધી હતી. 

માધાપરમાં ગુજરાત સરકારની પાણી પુરવઠા યોજના અંતર્ગત અંદાજે રૂ. આઠ કરોડની સ્વતંત્ર પાણી યોજનાનું ગત સપ્તાહે લોકાર્પણ થયું હતું. 



to the free, weekly Gujarat Samachar email newsletter