વિશ્વનું સૌથી જૂનું સાઇનબોર્ડ પ્રથમ વખત લોકોને જોવા મળશે

વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરામાંથી આમ તો અનેક પૌરાણિક અવશેષો મળેલા છે, પરંતુ આ બધામાં તેનું સાઇનબોર્ડ સૌથી મહત્વપૂર્ણ શોધ મનાય છે. આ સાઈન બોર્ડ મળ્યા બાદ પુરાતત્વવિદોની ખુશીનો પાર રહ્યો ન હતો.

મસ્કત ગુજરાતી સમાજ એટલે ભારત અને ઓમાન વચ્ચેનો જીવંત સેતુ

મસ્કત ગુજરાતી સમાજ માત્ર ગુજરાત જ નહીં, પણ ભારતની ભવ્ય સંસ્કૃતિ અને પરંપરાનો ધ્વજવાહક છે. કોરોના મહામારી હોય કે બીજી કોઈ ઈમર્જન્સી આ સમાજે હરહંમેશ ઈન્ડિયન એમ્બેસી સાથે મળીને ગુજરાતીઓ તથા ભારતીયોને મદદ પહોંચાડી છે. સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ કરવા...

સમગ્ર ભારતમાં સેવાક્ષેત્રે નામના મેળવી ચૂકેલા ભૂજના શ્રી નરનારાયણ દેવ તાબા હેઠળનું સ્વામીનારાયણ મંદિરે ૧૯ એપ્રિલે રોગમુક્ત કચ્છ અભિયાન હેઠળ ૭૦૧૮ દર્દીઓને...

પાકિસ્તાનના કુખ્યાત અને મુંબઇ હુમલાના માસ્ટર માઇન્ડ લખવીને તાજેતરમાં જ લાહોર જેલમાંથી મુકત કરવામાં આવતાં ભારતમાં આતંકવાદી હુમલાની દહેશત વધી છે અને ગુપ્તચર...

દયાપર તાલુકાના છેવાડેની ગુનેરી નિત્ય નિરંજન ગુફાના મહંત ઉદયગિરિજી બાપુ બ્રહ્મલીન થતાં તેમના અનુયાયીઓમાં શોક વ્યાપ્યો છે.

બિદડા સર્વોદય ટ્રસ્ટના કલ્યાણજી માવજી પટેલ આરોગ્યધામ સંકુલમાં નિર્માણ પામનારા હેલ્થ વેલનેસ સેન્ટર માટે તારામતી વિસનજી ગાલા પરિવારે રૂ. એક કરોડ ૫૧ લાખના દાનની જાહેરાત કરી છે. 



to the free, weekly Gujarat Samachar email newsletter