સુરત ડાયમંડ બુર્સના ચેરમેનપદે ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદભાઇ ધોળકિયાની વરણી

હીરાઉદ્યોગના હૃદયસમાન સુરત ડાયમંડ બુર્સ (એસડીબી)ના ચેરમેન પદે જાણીતા ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદભાઇ ધોળકિયાની વરણી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના વતની અને સખાવતી તરીકે નામના ધરાવતા ગોવિંદભાઇ હીરા ઉદ્યોગમાં મોખરાનું સ્થાન ધરાવતા હોવા ઉપરાંત તાજેતરમાં...

ગોવિંદભાઇ ધોળકિયાઃ ધરતીપુત્રની આભને આંબતી સફળતા

સુરત ડાયમંડ બુર્સનું સપનું નિહાળનારાઓની વાત કરીએ તો તેમાં ગોવિંદભાઇ ધોળકિયાનું નામ મોખરે મૂકવું પડે. સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના દુધાળા જેવા નાનાકડા ગામડેથી નીકળીને હીરાનગરી સુરત સ્થાયી થયેલા શ્રી ગોવિંદભાઇ સામાન્ય ખેડૂપુત્રમાંથી આજે હીરાઉદ્યોગની...

મૂળ અમરેલીના વતની અને સુરતમાં વરાછા હીરાબાગ ચિત્રકૂટ સોસાયટીમાં રહેતા ૪૫ વર્ષીય જયરાજસિંહ આંબાભાઈ જોધાણી વરાછા હીરાબાગ બચકાનીવાલા કમ્પાઉન્ડ જયભવાની કૃપામાં જોધાણી એક્સપોર્ટના નામે હીરાનું કારખાનું ધરાવે છે. દોઢ વર્ષ અગાઉ જયરાજની અમદાવાદના મિત્ર...

બનાસકાંઠાના ધાનેરા અને ધંધાર્થે હોંગકોંગમાં સ્થાયી થયેલા હીરાના વેપારીની દીકરી સહિત પત્ની અને સાસુ ૨૨મી મેના રોજ સુરતમાં દીક્ષા ગ્રહણ કરી સંયમનો માર્ગ અપનાવશે તેવી જાહેરાત તાજેતરમાં કરાઈ છે. હોંગકોંગ સ્થિત કે. પી. સંઘવીની ઓફિસનું સંચાલન કરતાં...

સુરતના હજીરામાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ મેક ઇન ઇન્ડિયા વિઝન હેઠળ એલ.એન્ડ.ટી. હજીરા દ્વારા નિર્મિત ૯૧મી કે-૯ વજ્ર ટેન્કને ૧૦મીએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. મુખ્ય પ્રધાને વજ્ર ટેન્કની આરતી ઉતારી ટેન્ક પર સવાર થઇને અભિવાદન ઝીલ્યું હતું....

વલસાડ જિલ્લામાં તમામ પોલીસ સ્ટેશને ૩૧ ડિસેમ્બરથી ૧લી જાન્યુઆરીની સવાર સુધી સ્પેશ્યલ ડ્રાઇલનું આયોજન કરી દમણ, દાનહ અને મહારાષ્ટ્ર રાજ્યની સરહદ તેમજ જરૂરી...

વરાછા વિસ્તારમાં લંબે હનુમાન રોડ પર પાટિ ચાલમાં અમરદીપ (ઉં ૨૮) કરિયાણાની દુકાન ચલાવતો હતો. ચોથીએ બે જણા દુકાને આવ્યા હતા અને રૂ. ૫૦ની ફાટેલી નોટ આપી સોડા માગી હતી. ફાટેલી નોટ વટાવીને સોડા આપવાની અમરદીપે ના પાડી હતી. તેથી રોષે ભરાયેલા બંને જણાએ...

જિલ્લાના કોસંબા નજીક માંગરોળ તાલુકાના મહુવેજ ગામના હદમાં આવેલા ફેડરીલ ટેક્સટાઇલ પાર્કમાં કુસુમગર નામની ફેક્ટરી ભારતીય સૈન્ય માટે બુલેટપ્રૂફ જેકેટ, બુલેટપ્રૂફ...

૩૧મી ડિસેમ્બરે લોકો નવા વર્ષની ઉજાણી ન કરી શકે એ માટે પોલીસે ૭ વાગ્યાથી જ કડકાઈ શરૂ કરી દીધી હતી, પણ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલ માટે કદાચ નિયમ કાનૂન...

અલથાણ રોડ પર આશીર્વાદ એન્કલેવ નજીક શેરબજારના વ્યવસાય સાથે સંકળાયેલા સંદીપ બજરંગ દાલમિયા (ઉં ૩૭)નો ૩૧મી ડિસેમ્બરે સાંજે અલકાના સોહમ સર્કલ પાસે સોહમ રેસિડેન્સી...

રૂ. ૨૬૦૦ કરોડના ખર્ચે ખજોદ ખાતે આકાર લઈ રહેલા સુરત ડાયમંડ બુર્સના ૧૧ માળના ૯ ટાવર સુરતમાં તૈયાર થઈ ચૂક્યા છે. ૨૦૨૧ના ૮ માસમાં બાંધકામ પૂર્ણ થઈ જાય અને સપ્ટેમ્બર માસ સુધીમાં બુર્સ કાર્યરત થાય તેવી સંભાવના છે. સુરત ડાયમંડ બુર્સના મથુર સવાણી જણાવે...

અલખા ફાઉન્ડેશન દ્વારા પ્રથમ વખત જાન્યુઆરી-૨૦૨૧થી જ ડિઝાઈનર મોતીની ખેતી શરૂ થવાની છે. ડિસેમ્બર, ૨૦૨૦માં જ અમદાવાદમાં મોતીની ખેતી શરૂ થઈ ચૂકી હોવાના સમાચાર...



to the free, weekly Gujarat Samachar email newsletter