- 11 Jan 2021
બનાસકાંઠાના ધાનેરા અને ધંધાર્થે હોંગકોંગમાં સ્થાયી થયેલા હીરાના વેપારીની દીકરી સહિત પત્ની અને સાસુ ૨૨મી મેના રોજ સુરતમાં દીક્ષા ગ્રહણ કરી સંયમનો માર્ગ અપનાવશે તેવી જાહેરાત તાજેતરમાં કરાઈ છે. હોંગકોંગ સ્થિત કે. પી. સંઘવીની ઓફિસનું સંચાલન કરતાં...