
વલસાડ તાલુકાના કાંઠાના દાંડી ગામે ૮મી જુલાઈએ સવારે દરિયાના કિનારે રેતીમાં ખૂંચેલી ગણેશજીની વજનદાર મૂર્તિ મળી આવતાં ગામમાં ભારે આશ્ચર્ય ફેલાયું હતું. કાળા...
હાફૂસ અને કેસર કેરીના ગઢ તરીકે આગવી ઓળખ ધરાવતા દક્ષિણ ગુજરાતના એક પ્રગતિશીલ ખેડૂતે સિદ્ધિનું નવું છોગું ઉમેર્યું છે. વલસાડ જિલ્લાના બિનવાડા ગામના પ્રગતિશીલ ખેડૂત શૈલેષભાઈ પટેલે વિજ્ઞાન અને ખેતીના સમન્વયથી એક એવો કમાલનો આંબો તૈયાર કર્યો છે, જેના...
સુરતના યજમાનપદે યોજાયેલી 17મી કુડો ઇન્ટરનેશનલ ટૂર્નામેન્ટનો સમાપન સમારોહ ખરા અર્થમાં યાદગાર - શાનદાર બની રહ્યો. આ પ્રસંગે પૂણેનાં 88 વર્ષનાં શાંતા પવાર પોતાની પૌત્રીઓ સાથે સુરત આવ્યા હતાં અને લાઠીદાવ તથા તલવારબાજી કરીને લોકોના દિલ જીતી લીધાં...

વલસાડ તાલુકાના કાંઠાના દાંડી ગામે ૮મી જુલાઈએ સવારે દરિયાના કિનારે રેતીમાં ખૂંચેલી ગણેશજીની વજનદાર મૂર્તિ મળી આવતાં ગામમાં ભારે આશ્ચર્ય ફેલાયું હતું. કાળા...
છેલ્લાં એક મહિનામાં સુરત અને મુંબઇના બજારમાં ૪થી ૫ ઉઠમણાં અને છેતરપિંડીના કિસ્સા ઉપરાછાપરી બની ગયાં હોવાથી ભય ફેલાયો છે. ૮ જુલાઈએ પણ મુંબઈ હીરા બજારમાંથી એક દલાલ કમ વેપારી રૂ. ત્રણ કરોડનો પોલીશ્ડનો માલ લઈને ફરાર થયાં પછી કામકાજોને અસર થઇ છે.કોરોના...

રાજ્યકક્ષાના આરોગ્ય પ્રધાન કિશોર (કુમાર) કાનાણીના પુત્ર પ્રકાશ કાનાણી અને તેના મિત્રોએ કર્ફ્યુમાં ખુલ્લેઆમ નીકળી પડ્યા બાદ સુરતમાં મહિલા પોલીસ કર્મચારી...
સુરત જિલ્લાના માંગરોળમાં પ્રતિબંધિત ડ્રગ્સ બનાવીને આફ્રિકન દેશમાં મોકલાતી ટ્રમડોલના બે કન્ટેનર ડીઆરઆઇએ હજીરાના અદાણી પોર્ટ પરથી સીઝ કરીને રૂ. ૧.૨૦ કરોડની કિંમત ધરાવતી ૧૫ લાખ ટેબલેટ જપ્ત કરી છે જ્યારે પ્રતિબંધિત ડ્રગ્સ મોકલવાના રેકેટમાં સંડોવાયેલા...

દક્ષિણ ગુજરાતમાં છેલ્લા વર્ષે રોપણ પદ્ધતિથી ૧ લાખ ૬૦ હજાર એકર અને સુરત જિલ્લામાં ૬૦ હજાર એકર ડાંગરની વાવણી કરાઈ હતી. જ્યારે ઔરણ પદ્ધતિથી આહવા ડાંગ કે અન્ય...
લોકડાઉન બાદ હીરાબજારમાં કામકાજ શરૂ થતાં તેનો લાભ ઉઠાવીને એક દલાલ રૂ. ૧૦ કરોડનો પોલિશ્ડ હીરાનો માલ વેપારીઓ અને મેન્યુફેક્ચરર્સ પાસેથી મેળવીને ફરાર થયાના અહેવાલ છે. સમાચાર હતા કે દલાલે પોલિશ્ડ સસ્તામાં રોકડેથી વેચીને અને જૂની ચિઠ્ઠીઓ કપાવીને પૈસા...
મુંબઈ અને સુરતના ડાયમંડ ઉદ્યોગમાં કોરોનાની મહામારી વચ્ચે ઉઠમણાંઓ થવાનું શરૂ થઇ ગયું છે. થોડા દિવસ પૂર્વે જ મુંબઇમાં એક ઉદ્યોગકાર રૂ. ૪૦થી ૫૦ કરોડમાં ઉઠી ગયો હતો. જ્યારે વધુ એક હીરા દલાલ રૂ. ૧૦ કરોડમાં ઉઠ્યો હતો.
ભરૂચના લિંક રોડ પર રહેતી ૧૦ વ્યક્તિઓ રવિવારની રજા હોવાથી નારેશ્વરમાં નર્મદા નદીમાં નાહવા માટે ગઈ હતી. આ તમામમાંથી ઉત્સવ, આદિત્ય અને આયુષ્યમાન નામના ત્રણ યુવાનો નદીના ઊંડા પાણીમાં ગરકાવ થતાં ત્રણેએ ‘બચાવો... બચાવો’ની બૂમો પાડી હતી પરંતુ નર્મદા...

ટકારમાં ગામના ખેડૂત ગિરીશભાઈએ ખેતી લાયક પણ વેરાન પડી રહેલી જમીનમાં અરબના દેશોમાં તેમજ ગુજરાતના કચ્છ, સૌરાષ્ટ્ર અને બનાસકાંઠામાં જેનો પાક લેવાય છે એવી બરહી...