હર્ષ સંઘવીઃ 27 વર્ષની વયે ધારાસભ્ય અને 40મા વર્ષે નાયબ મુખ્યમંત્રી

હીરાનગરીના મજૂરા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય હર્ષ સંઘવી 40 વર્ષની યુવાન વયે નાયબ મુખ્યમંત્રી બની ભાજપ સરકારમાં નંબર ટુના સ્થાન પર પહોંચી ગયા છે. આ ઘટનાક્રમ સૂચવે છે કે હાઈકમાન્ડે તેમની ગૃહ રાજ્યમંત્રી તરીકેની કામગીરીને બિરદાવી છે અને આટલું મોટું...

ભૂમિ ચૌહાણ માટે અમદાવાદનો ટ્રાફિકજામ આશીર્વાદરૂપ બન્યો

અમદાવાદનો ભારે ટ્રાફિક વાહનચાલકો માટે માથાના દુઃખાવા સમાન રહેતો હોય છે. પરંતુ આ ટ્રાફિક ભૂમિ ચૌહાણ માટે જીવનરૂપી આશીર્વાદ સમાન બની રહ્યો છે. 

કોરોનાની મહામારીએ આમ આદમીથી માંડીને બહુરાષ્ટ્રીય કંપનીઓનું આર્થિક આયોજન ખોરવી નાંખ્યું છે. આમાં પણ સૌથી વિપરિત અસર સમાજસેવી સંસ્થાઓને થઇ છે. દક્ષિણ ગુજરાતના બીલીમોરામાં કાર્યરત મહાવીર વૃદ્ધાશ્રમ પણ આવી જ એક સંસ્થા છે.

કોરોનાની મહામારીએ આમ આદમીથી માંડીને બહુરાષ્ટ્રીય કંપનીઓનું આર્થિક આયોજન ખોરવી નાંખ્યું છે. આમાં પણ સૌથી વિપરિત અસર સમાજસેવી સંસ્થાઓને થઇ છે. દક્ષિણ ગુજરાતના...

દક્ષિણ નવસારીના આલીપોર ગામના યુવાનોને વારસામાં જમીન-જાયદાદ સાથે જૈન મંદિરની રખેવાળી એટલે કે દેરાસરની સેવાની જવાબદારી પણ મળી છે. આજે ત્રણ પેઢીથી આ ગામના...

સતત વિવાદોમાં રહેતા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ શિવેન્દ્ર ગુપ્તા ફરી ચર્ચામાં છે. શિવેન્દ્ર ગુપ્તાના નામે તાજેતરમાં એક ઓડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. આ ઓડિયોમાં હિન્દુ સનાતન ધર્મ અને બ્રહ્મચર્યથી લઈને સાધુ સંતો પર અભદ્ર...

દર વર્ષે ૩૧મી ઓક્ટોબરે કેવડિયામાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવાનું કેન્દ્ર સરકારે નક્કી કર્યું છે. જેથી આગામી ૩૧મી ઓક્ટોબરે કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી...

શહેર અને જિલ્લામાં સતત વરસાદના કારણે સુરતમાંથી પસાર થતી પાંચ ખાડીમાંથી ત્રણ ખાડીએ ભયજનક સપાટી વટાવી છે જ્યારે એક ખાડી છલોછલ થઈ છે. ખાડીઓ ઓવરફ્લો થતાં સુરતના...

બારડોલી તાલુકાની મઢી સુગર તેમજ સુરત ડિસ્ટ્રિક્ટ બેન્કના પૂર્વ પ્રમુખ દિલીપભાઈ ભક્ત તથા બારડોલી નાગરિક બેન્કના ડિરેક્ટર જગુ અંકલ ઉર્ફે જગુભાઈ પટેલનું કોરોનાથી ૯મી જુલાઈએ સવારે ૯.૩૦ વાગ્યે નિધન થયું છે. તેમના નિધનથી સહકારી તેમજ સામાજિક ક્ષેત્રમાં...

શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે કોરોના સંક્રમણના આ સમયમાં કેવા પ્રકારની મીઠાઈ ખાઈ શકાય? આ પ્રશ્નનો જવાબ ઈમ્યુનિટી બુસ્ટર મીઠાઈઓ બનાવીને અપાયો છે. કોરોનાના...

ઝારોલ ગામના વતની ચંદ્રકાન્તભાઇ સોમાભાઇ પટેલનાં પુત્ર સચિનનાં તાજેતરમાં સાદગીપૂર્ણ રીતે લગ્ન થયાં હતાં. આ લગ્ન નિમિત્તે ગામમાં અને આજુબાજુ વસતાં ગરીબ પરિવારને વધુ વીજબીલનો સામનો ન કરવો પડે તેથી એક હજાર પરિવારોને ૨૦ વોલ્ટની એલઇડી લાઇડનું વિતરણ...

એન્ટી ટેરરીસ્ટ સ્કોવોર્ડ તાપી વ્યારાથી પકડેલા ઝારખંડના અને ગુજરાતમાં પથ્થલગડી મૂવમેન્ટ ચલાવતી એક મહિલા સહિત ત્રણને ૨૫મી જુલાઈએ ઝડપી લીધા હતા. જેમાં સામું...



to the free, weekly Gujarat Samachar email newsletter