હર્ષ સંઘવીઃ 27 વર્ષની વયે ધારાસભ્ય અને 40મા વર્ષે નાયબ મુખ્યમંત્રી

હીરાનગરીના મજૂરા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય હર્ષ સંઘવી 40 વર્ષની યુવાન વયે નાયબ મુખ્યમંત્રી બની ભાજપ સરકારમાં નંબર ટુના સ્થાન પર પહોંચી ગયા છે. આ ઘટનાક્રમ સૂચવે છે કે હાઈકમાન્ડે તેમની ગૃહ રાજ્યમંત્રી તરીકેની કામગીરીને બિરદાવી છે અને આટલું મોટું...

ભૂમિ ચૌહાણ માટે અમદાવાદનો ટ્રાફિકજામ આશીર્વાદરૂપ બન્યો

અમદાવાદનો ભારે ટ્રાફિક વાહનચાલકો માટે માથાના દુઃખાવા સમાન રહેતો હોય છે. પરંતુ આ ટ્રાફિક ભૂમિ ચૌહાણ માટે જીવનરૂપી આશીર્વાદ સમાન બની રહ્યો છે. 

પંથકના ખાનપુર બારતાડ ગામે મરતે પણ મારગ નહીં એવી સ્થિતિ છે. તાજેતરમાં ગામમાં નદીના પાણીમાંથી સ્મશાન યાત્રા કાઢવી પડી હતી. ચોમાસામાં સર્જાતી વર્ષો પુરાણી...

મગદલ્લા સ્થિત ગુરખા સ્ટ્રીટમાં ભાડાના મકાનમાં રહેતી થાઇલેન્ડની યુવતીની રવિવારે સવારે રહસ્યમય સંજોગોમાં ભડથું થયેલી લાશ મળી હતી. આ યુવતીની હત્યા કરાઈ છે કે અકસ્માતે આગ લાગતાં તેનું મોત થયું છે એ અંગે રહસ્ય છે. પોલીસે આ કેસમાં મૃતદેહનું ફોરેન્સિક...

ભટાર સ્થિત કન્સ્ટ્રક્શન કંપનીના બેન્ક ઓફ બરોડાના કરન્ટ અને કેશ ક્રેડિટ એકાઉન્ટમાં રજિસ્ટર કરાયેલા મોબાઈલ નંબર બદલી ભેજાબાજોએ નેટ બેન્કિંગથી ૧૧ વ્યક્તિના એકાઉન્ટમાં ૧૯ ટ્રાન્ઝેક્શન દ્વારા રૂ. ૧.૭૨ કરોડ ટ્રાન્સફર કરી દીધા હતા. સાયબર ક્રાઇમ પોલીસે...

ચાઇના કસ્ટમે ફરી ડાયમંડ સ્મગલિંગ રેકેટ ઝડપી પાડતા ગુજરાતનાં હીરાઉદ્યોગમાં ફફડાટ પ્રસરી ગયો છે. કુલ રૂ. ૩૭૫૦ કરોડની દાણચોરી કરાઈ હોવાનું તથા આ કેસમાં કુલ...

દક્ષિણ આફ્રિકામાં ભારતીયો પર લૂંટ-ફાયરિંગ થવાની ઘટનાઓ વારંવાર બને છે. તાજતેરમાં ભરૂચ જિલ્લાના એક યુવાન પર વેન્ડો શહેરમાં બે અશ્વેત યુવાનોએ ફાયરિંગ કરી લૂંટ ચલાવવાનો કિસ્સો બહાર આવ્યો છે. ભરૂચના વોરા સમની ગામના અકરમ શેઠ નામના યુવાન દ. આફ્રિકાના...

ઘરેથી કામ અર્થે જઇ રહ્યા હોવાનું કહીને કાર લઈને નીકળ્યા બાદ ગુમ થયેલા પાલનપુર પાટીયાના કાપડના આધેડ વેપારીની ઝેર પીધેલી હાલતમાં લાશ મળી આવતાં ચકચાર મચી ગઈ છે. નાણાકીય ભીંસ અને પરિવારમાં ચાલતા મિલકતના વિવાદને લીધે  તેમણે આ પગલું ભર્યું હોવાની...

વિશ્વમાં જ્યાં જ્યાં ભારતીયો વસી રહ્યા છે ત્યાં ત્યાં ગણેશોત્સવ રંગેચંગે ઉજવાઇ રહ્યો છે. કોરોનાના કારણે ચમકદમક ભલે ઝાંખી પડી હોય, શ્રદ્ધાળુઓના ઉમંગઉત્સાહમાં...

કોરોનાની મહામારીએ આમ આદમીથી માંડીને બહુરાષ્ટ્રીય કંપનીઓનું આર્થિક આયોજન ખોરવી નાંખ્યું છે. આમાં પણ સૌથી વિપરિત અસર સમાજસેવી સંસ્થાઓને થઇ છે. દક્ષિણ ગુજરાતના બીલીમોરામાં કાર્યરત મહાવીર વૃદ્ધાશ્રમ પણ આવી જ એક સંસ્થા છે. મહાવીર કલ્યાણ અને વિકાસ...

જિલ્લામાં નાગધરાથી નોગામા ટાંકલ જતા રસ્તા પર આવેલા મહુડી - પૂર્ણી ગામે ૨૩મી ઓગસ્ટે અંબિકા નદીનો પુલ સ્થાનિક અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે પૂરના...

જિલ્લામાં અનરાધાર વરસાદ વચ્ચે ૨૨મી ઓગસ્ટે ને.હા. નં. ૪૮ પર આવેલા ભૂલા ફળિયા ગામે ગાડરિયા ફળિયા નજીક એક ૧૨ ફૂટ લાંબો મહાકાય અજગર મોરનો શિકાર કરતાં નજરે...



to the free, weekly Gujarat Samachar email newsletter