- 17 Jan 2020

હજીરા સ્થિત એલએન્ડટીમાં આર્મ્ડ સિસ્ટમ કોમ્પલેક્સમાં ૧૬મી જાન્યુઆરીએ ૫૧મી કે-નાઈન ટેન્કને તેમના દ્વારા લશ્કરમાં સામેલ કરવામાં આવી હતી. કે-નાઈન વજ્ર ટેન્કને...
હીરાનગરીના મજૂરા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય હર્ષ સંઘવી 40 વર્ષની યુવાન વયે નાયબ મુખ્યમંત્રી બની ભાજપ સરકારમાં નંબર ટુના સ્થાન પર પહોંચી ગયા છે. આ ઘટનાક્રમ સૂચવે છે કે હાઈકમાન્ડે તેમની ગૃહ રાજ્યમંત્રી તરીકેની કામગીરીને બિરદાવી છે અને આટલું મોટું...
અમદાવાદનો ભારે ટ્રાફિક વાહનચાલકો માટે માથાના દુઃખાવા સમાન રહેતો હોય છે. પરંતુ આ ટ્રાફિક ભૂમિ ચૌહાણ માટે જીવનરૂપી આશીર્વાદ સમાન બની રહ્યો છે.

હજીરા સ્થિત એલએન્ડટીમાં આર્મ્ડ સિસ્ટમ કોમ્પલેક્સમાં ૧૬મી જાન્યુઆરીએ ૫૧મી કે-નાઈન ટેન્કને તેમના દ્વારા લશ્કરમાં સામેલ કરવામાં આવી હતી. કે-નાઈન વજ્ર ટેન્કને...

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પારસી કોમના ઇરાનશાહ ઉદવાડા ઉત્સવમાં સહભાગી થતાં ૩૦મી ડિસેમ્બરે સ્પષ્ટપણે જણાવ્યું કે, પોતાના ધર્મની રક્ષા માટે ૧૩૦૦ વર્ષ...
અડાજણ વિસ્તારમાં આવેલા ગૌરવ પથ રોડ પરના એક નવનિર્મિત બિલ્ડિંગમાં રહીને પતિ સાથે મજૂરીકામ કરતા મૂળ મધ્ય પ્રદેશના માયાબહેન ગોપાલભાઈ બાધરી (ઉ. વ. ૨૧)ની તાજેતરમાં અર્ધનગ્ન હાલતમાં હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. માયાબહેનના ગળાના ભાગે ઈજાના નિશાન...
ફલાહે ઇન્સાનિયત ફાઉન્ડેશન ટેરર મામલે વરસાડમાંથી પકડાયેલા મોહંમદ આરિફ ગુલામબશીર ધમરપુરિયા સામે નેશનલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એનઆઈએ)એ તાજેતરમાં ચાર્જશીટ ફાઈલ કરી છે. આરોપી મોહંમદ આરિફ દુબઈથી આંતકી મોહંમદ હુસેન મૌલાની, અબ્દુલ હામિદ મૌલાનીના ફલાહે ઇન્સાનિયત...

પોલી ડેકટાઇલીનો કિસ્સો સુરત જિલ્લાના કામરેજ તાલુકાના એક બાળકમાં તાજેતરમાં જોવા મળ્યો હતો. કામરેજના માકણા ગામમાં રહેતા પરિવારમાં બીજી ડિસેમ્બરે જન્મેલી...
સુરત તથા પૂણેમાં જ ચાલતી સ્પેશ્યલ પારસી ડિસ્ટ્રીક્ટ મેટ્રીમોનિયલ કોર્ટ તથા પારસી જ્યુરી દ્વારા ભારતમાં સૌ પ્રથમ વાર પતિના ત્રાસથી છૂટાછેડા માગતી પત્નીની અરજી મંજૂર કરાઈ છે. સુરત ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ, સ્પેશ્યલ પારસી ડિસ્ટ્રીક્ટ મેટ્રીમોનિયલ...
હીરા કટિંગ અને પોલિશિંગ માટે વિશ્વભરમાં જાણીતા સુરતને રફની ઉપલબ્ધતા વધુ સરળ બનશે. કસ્ટમ વિભાગે નોટિફિકેશન બહાર પાડીને ઈચ્છાપોર સ્થિત ગુજરાત હીરા બુર્સને સ્પેશિયલ નોટિફાઇડ ઝોનનો દરજ્જો જાહેર કરતાં હીરાઉદ્યોગમાં નાનાં અને મધ્યમ ઉદ્યોગકારોને હવે...

નબળી આર્થિક પરિસ્થિતિને કારણે પરિવારને મદદરૂપ થવા વર્ષોથી ગેરેજમાં કામ કરતા યુવકે વાહનોનાં કાટમાળમાંથી ઇલેક્ટ્રીક બાઇક બનાવી છે. જે લોકોને પસંદ પણ પડી...
ઉગતમાં રહેતો વિજય શ્રાવણ બોરકર (ઉ. વ. ૧૯) તેના મિત્ર આકાશની બહેનના ઉગત ઝૂંપડપટ્ટીમાં લગ્ન હોવાથી ૧૭મીએ રાત્રે રાસ-ગરબામાં ગયો હતો. તે સમયે અન્ય યુવાનો સાથે નાચવા બાબતે ઝઘડો થયો હતો. ઝઘડામાં વિજય અને તેના મોટા ભાઈ રવિ (ઉ. વ. ૨૪) પર કેટલાક યુવાનોએ...

હજીરા સ્થિત એસ્સાર પોર્ટથી મુંબઇમાં બાન્દ્રા-વરસી સી-લિન્ક વચ્ચે ક્રૂઝ આધારિત પેસેન્જર ફેરી સર્વિસનો આરંભ ૧૬મી નવેમ્બરથી થયો છે. એસએસઆર મરીન સર્વિસિસ પ્રાઇવેટ...