હર્ષ સંઘવીઃ 27 વર્ષની વયે ધારાસભ્ય અને 40મા વર્ષે નાયબ મુખ્યમંત્રી

હીરાનગરીના મજૂરા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય હર્ષ સંઘવી 40 વર્ષની યુવાન વયે નાયબ મુખ્યમંત્રી બની ભાજપ સરકારમાં નંબર ટુના સ્થાન પર પહોંચી ગયા છે. આ ઘટનાક્રમ સૂચવે છે કે હાઈકમાન્ડે તેમની ગૃહ રાજ્યમંત્રી તરીકેની કામગીરીને બિરદાવી છે અને આટલું મોટું...

ભૂમિ ચૌહાણ માટે અમદાવાદનો ટ્રાફિકજામ આશીર્વાદરૂપ બન્યો

અમદાવાદનો ભારે ટ્રાફિક વાહનચાલકો માટે માથાના દુઃખાવા સમાન રહેતો હોય છે. પરંતુ આ ટ્રાફિક ભૂમિ ચૌહાણ માટે જીવનરૂપી આશીર્વાદ સમાન બની રહ્યો છે. 

પંજાબ નેશનલ બેંક (પીએનબી) સાથે ૧૧ હજાર કરોડ રૂપિયાથી વધુનું કૌભાંડ આચરીને વિદેશ ભાગી ગયેલા નીરવ મોદી સામે કાયદાનો સકંજો દિન-પ્રતિદિન મજબૂત બની રહ્યો છે....

સુરત શહેરના વરાછા વિસ્તારમાં એક માતા અને તેના ત્રણ સંતાનો માટે નવ ઓગસ્ટની સવાર ભયાવહ રીતે ઉઘડી હતી. ઘરના મોભીએ જ મીઠી નિંદર માણી રહેલા પોતાના ત્રણ સંતાન...

સુરતથી ૨૫ દેશોની સફરે નીકળેલી બાઇકિંગ ક્વીન્સની બે બાઈક એમ્સ્ટર્ડેમમાં ચોરાઈ ગઈ છે. જોકે બાઇકિંગ ક્વીન્સ દ્વારા બીજી બાઈક ભાડે મેળવીને પૂર્વનિર્ધારિત કાર્યક્રમ...

ભરૂચ શહેરના યુવાન સોફ્ટવેર એન્જિનિયરે કેલિફોર્નિયા સ્થિત એમેઝોન કંપનીમાં રૂ. ૧ કરોડના પેકેજ સાથે જોબ મેળવી છે.

ગુજરાતમાં હાલ ચારે બાજુ ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે ગુજરાત માટે એક માઠા સમાચાર સૂત્રો પાસેથી મળી રહ્યા છે. ગુજરાતમાં ૧૫ ઓગસ્ટ સુધીમાં મોટો આતંકી હુમલો થવાની સંભાવનાના ઈનપુટ આઈબીને મળ્યા છે. સુરક્ષા એજન્સીઓએ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ઘણા...

૩૧મી જુલાઈએ પોક્સો કેસમાં આરોપીને ફાંસીની સજા ફટકારતો ગુજરાતનો સૌ પ્રથમ ચુકાદો આપ્યો હતો. ગોડાદરા વિસ્તારમાં રહેતા અનિલ યાદવે તેના ઘરની નજીક રમી રહેલી ત્રણ વર્ષની માસૂમ બાળકીને પોતાના રૂમમાં લઇ જઇ તેની સાથે હેવાનિયત આચરી હતી. દુષ્કર્મ આચર્યા...

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલના પુત્ર અને જમાઈ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ની રડારમાં આવી ગયા છે, સ્ટર્લિંગ બાયોટેક બેંકના લોનના ફ્રોડ કેસમાં અહેમદ પટેલના જમીનનું સ્ટેટમેન્ટ રેકોર્ડ પર લીધું છે. અગાઉ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ અને જમાઈ...

સૌરાષ્ટ્રના અને સુરતમાં વસતા ૧૫ લાખ પાટીદારોમાં પરિવર્તનનો ફૂંકાઈ રહ્યો છે. તેમણે હવે જરીપુરાણા નિયમોને તિલાંજલિ આપવાનું નક્કી કર્યું છે. પાટીદાર સમાજે રીતિરિવાજોને બદલીને સામાજિક સુધારની પહેલ કરી છે. આગામી દિવસોમાં તેની અસર દેશનાં ૨૭ કરોડ પાટીદારો...

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ભાટ ગામના પાંચ માછીમારો દરિયામાં માછીમારી કરવા ગયાં હતાં. દરિયામાં ભારે વરસાદના કારણે હોડી બેકાબૂ બનતાં પલટી મારી ગઈ હતી. જેમાં પાંચ માછીમારોમાંથી ત્રણ કાંઠે પહોંચવામાં સફળ રહ્યા હતાં. જ્યારે બે લાપતાં બન્યા હતા....

વેસુ જૈન સંઘના ટ્રસ્ટી અને ગોપીપુરા જૈન સંઘમાં રહેતી ૧૭ વર્ષીય સ્તુતિ સચિન તેંડુલકરની ફેરારી કારમાં દીક્ષાનું મુહૂર્ત લેવા ૨૨મીએ વરઘોડા સાથે નીકળી હતી....



to the free, weekly Gujarat Samachar email newsletter