
લક્ઝરી પ્રોડક્ટ ગણાતા ડાયમંડ્સનો ઉચ્ચ વર્ગ દ્વારા અનેકવિધ રીતે વપરાશ વધી રહ્યો છે. દાંતને હીરાથી શોભાવતી ટુથ જ્વેલરીનો ટ્રેન્ડ હજુ તો પૂર્ણ થયો નથી ત્યાં...
હીરાનગરીના મજૂરા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય હર્ષ સંઘવી 40 વર્ષની યુવાન વયે નાયબ મુખ્યમંત્રી બની ભાજપ સરકારમાં નંબર ટુના સ્થાન પર પહોંચી ગયા છે. આ ઘટનાક્રમ સૂચવે છે કે હાઈકમાન્ડે તેમની ગૃહ રાજ્યમંત્રી તરીકેની કામગીરીને બિરદાવી છે અને આટલું મોટું...
અમદાવાદનો ભારે ટ્રાફિક વાહનચાલકો માટે માથાના દુઃખાવા સમાન રહેતો હોય છે. પરંતુ આ ટ્રાફિક ભૂમિ ચૌહાણ માટે જીવનરૂપી આશીર્વાદ સમાન બની રહ્યો છે.

લક્ઝરી પ્રોડક્ટ ગણાતા ડાયમંડ્સનો ઉચ્ચ વર્ગ દ્વારા અનેકવિધ રીતે વપરાશ વધી રહ્યો છે. દાંતને હીરાથી શોભાવતી ટુથ જ્વેલરીનો ટ્રેન્ડ હજુ તો પૂર્ણ થયો નથી ત્યાં...
ખટોદરામાં થયેલી બે ચોરી અને ઉધનામાં થયેલી એક ચોરીના કેસમાં પોલીસ મૂળ ઉત્તર પ્રદેશના અને પાંડેસરામાં રહેતા ત્રણ ભાઈઓ રામગોપાલ બિસમ્બર પાંડે, ઓમપ્રકાશ અને જયપ્રકાશને ૩૧મી મેએ પૂછપરછ માટે ખટોદરા પોલીસ મથકે લાવી હતી. અહીં માહિતી કઢાવવાના બહાને ત્રણેયને...
કબીર નગરમાં ભાડાના મકાનમાં રહેતા અને મુસ્લિમ ધર્મનું શિક્ષણ આપવા મદ્રેસા ચલાવતા મૌલવી સિરાજ મહંમદ રઇસ રાઈને શિક્ષણ લેવા આવતી ૧૨ વર્ષીય અને ૧૩ વર્ષીય એમ બે સગીરાને ‘તમારી ઉપર બૂરી નજરનો સાયો છે એના માટે વિધિ કરવી પડશે’ એવું કહી ગભરાવી હતી. બાદમાં...

સુરતની અઠવાલાઇન્સ આદર્શ સોસાયટીમાં રહેતા અને જાણીતા આયુર્વેદ તબીબ ડો. આનંદ વૈદ્યની બે દીકરીઓ ૨૫ વર્ષીય અદિતિ અને ૨૧ વર્ષીય અનુજાએ ૨૨મીએ વહેલી સવારે માઉન્ટ...
સુરતના કાપડ વેપારી અને ચાર દાયકાથી પોસ્ટલ સ્ટેમ્પ, નોટ અને સિક્કાના સગ્રહનો શોખ ધરાવતા અશોક ઢબુવાલાએ નરેન્દ્ર મોદીના વિજય દિવસની તારીખ ધરાવતી ચલણી નોટનું અનોખું કલેક્શન કર્યું છે. તેમણે ૧૬-૦૫-૧૪ અને ૨૩-૦૫-૧૯ની ભારત દેશની ૫, ૧૦, ૨૦, ૫૦, ૧૦૦ તથા...

કેવડિયામાં આવેલી સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીને વર્લ્ડ આર્કિટેક્ચર ન્યુઝ એવોર્ડ ૨૦૧૯ની મિક્સ કેટેગરીમાં સ્થાન મળ્યું...

સરથાણા નેચર પાર્ક સામે આવેલા તક્ષશિલા આર્કેડમાં શુક્રવારે (૨૫મી મેએ) સાંજે ભીષણ આગ ફાટી નીકળી હતી. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર મીઠાઇની દુકાનના એસીમાં બ્લાસ્ટથી...

ભરૂચ સિટીઝન કાઉન્સિલ અને નર્મદા પ્રદૂષણ નિવારણ સમિતિએ સૂકીભઠ બનેલી નર્મદા નદીને ૧૬૧ કિમીમાં પુનઃ વહેતી કરવા સર્વોચ્ચ અદાલતના દ્વાર ખખડાવ્યા હતા. બંને સંસ્થાઓએ...
દશેરા ટેકરીમાં લુન્સીકૂઈ મેદાન સામે પુષ્પક સોસાયટીની અવાવરું જગ્યામાં ૧૮મીએ પહોંચેલા દીપડાને લઈ અફરાતફરીનો માહોલ છવાયો હતો. સવારે ૮ વાગ્યાથી તીઘરા વિસ્તારમાંથી આવી ચડેલો દીપડો ભારે જહેમત બાદ સાંજે પોલીસ લાઈનમાંથી ઝડપાયો હતો. જોકે દીપડાને પકડવા...
છ વર્ષ અગાઉ એક નિવૃત્ત પોલીસ અધિકારીની ૧૫ વર્ષીય દીકરીને ધમકી આપી ઘરથી ભગાડીને બળાત્કાર ગુજારીને તેની સાથે બળજબરી લગ્ન કરનારા અને ધર્મ પરિવર્તન પણ કરનારા આરોપી સમીર ઉર્ફે અલી હુસૈનને સેશન્સ કોર્ટે દસ વર્ષની સજા અને રૂ. એક હજારનો દંડ અને જો દંડ...